પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 6, 2025 10:42 એ એમ (AM)

views 11

ક્ષતીગ્રસ્ત ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટેન્કરને સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીની મદદથી બહાર કઢાયું

ગંભીરા પૂલ તૂટી પડવાની ઘટનામાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બચાવ કામગીરી સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલૉજી દ્વારા કરવામાં આવી છે. આ બચાવ કામગીરી વિશે વાત કરતાં પોરબંદરના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (MERC)ના ઓપરેશન હેડ કેતન ગજ્જરે જણાવ્યુ હતું

ઓગસ્ટ 6, 2025 10:41 એ એમ (AM)

views 9

મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે તમામ OBM બોટને સરકાર દ્વારા પ્રતિ માસ 450 લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય અપાશે

મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે આગામી સમયમાં રાજ્યની તમામ OBM બોટને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ ૪૫૦ લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય આપવામાં આવશે.રાજ્યના માછીમારો માટે આ વર્ષે ડીઝલ સહાયની જેમ જ કેરોસીન અને પેટ્રોલની સહાય માટે પણ રાજ્ય સરકાર દ્વારા અલાયદો ઓનલાઈન સોફ્ટવેર વિકસાવવામાં આવશે.મત્સ્યોદ્યોગ મંત્...

ઓગસ્ટ 6, 2025 10:39 એ એમ (AM)

views 12

ખાતર ખેડૂતોને યોગ્ય રીતે પહોંચે તે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી તપાસમાં 17 જેટલી વિસંગતતા જણાતા કાર્યવાહી

ખેડૂતોને યુરિયા ખાતર યોગ્ય રીતે પહોંચે તે કૃષિ વિભાગ દ્વારા રચવામાં આવેલી સમિતિએ કરેલી તપાસમાં કુલ 17 જેટલી વિસંગતતાઓ સામે આવી છે.આ અંગેની સંબધિત એજન્સીને નોટીસ આપીને ૪ ડીલરોના કિસ્સામાં યુરીયાને શંકાસ્પદ અન્ય હેતુ માટે ડાયવર્જન જણાતા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યના રાસા...

ઓગસ્ટ 5, 2025 7:37 પી એમ(PM)

views 9

કચ્છની જવાહર નવોદય વિદ્યાલયના 29 વિદ્યાર્થીઓની રમત-ગમત સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી

કચ્છ જિલ્લાના ડુમરા ખાતેની પી.એમશ્રી જવાહર નવોદય વિદ્યાલયના 29 વિદ્યાર્થીઓની રમત-ગમત સ્પર્ધામાં રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થઈ છે. આ વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા યોજાયેલી કલસ્ટર અને પ્રાદેશિક સ્તરે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ચેસ અને એથ્લેટીકસની વિવિધ રમતોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થીઓ ...

ઓગસ્ટ 5, 2025 7:34 પી એમ(PM)

views 11

નાના અને મધ્યમ કક્ષાના દવા ઉત્પાદકો માટેના ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો ગાંધીનગરમાં પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેબટેક એક્સપો-2025નો પ્રારંભ કરાવ્યો. 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 400થી વધુ પ્રદર્શકોએ દવાઓ અને દવા ઉત્પાદનો તેમજ ઉત્પાદન મશીનરી-સાધનો પ્રદર્શિત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રદર્...

ઓગસ્ટ 5, 2025 7:33 પી એમ(PM)

views 9

રાજ્યમાં બહારથી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓની સઘન ચકાસણી માટે SOP તૈયાર કરાશે

રાજ્યમાં બહારથી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓની સઘન ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા SOP તૈયાર કરાશે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ, SOP અમલીકરણ સાથે નકલી દવાઓ સામે કડક કામગીરી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં...

ઓગસ્ટ 5, 2025 7:28 પી એમ(PM)

views 8

સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે

સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ એક મહિનામાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરી શકે છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ યુસીસી સમિતિના વડા રંજના દેસાઈએ જણાવ્યું કે UCCની જરૂરિયાત ચકાસવા હવે વધુ કોઈ એક્સ્ટેન્શનની જરૂર નથી. અત્યાર સુધી યોજાયેલી તમામ બેઠકના રેકોર્ડ રખાય...

ઓગસ્ટ 5, 2025 7:01 પી એમ(PM)

views 14

રાજ્યમાં અત્યાર સુધી 21 હજાર 357 માતાઓએ 19 હજાર 731 બાળકોને દૂધનું દાન કર્યું

રાજ્યમાં અત્યાર સુધી 21 હજાર 357 માતાઓએ 19 હજાર 731 બાળકોને દૂધનું દાન કર્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે 5 હજાર537 માતાઓએ 5 હજાર 36 લીટર દૂધ ડોનેટ કર્યું છે. આ પહેલ થકી 7 હજાર 829 બાળકોનેનવજીવન મળ્યું છે. ગાંધીનગરની માનવ દૂધ બેંકમાં 646 માતાઓએ 694 બાળકોને દૂધનું ...

ઓગસ્ટ 5, 2025 6:39 પી એમ(PM)

views 10

જૂનાગઢનું કેશોદ હવાઈમથક જાન્યુઆરી 2027 સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે

જૂનાગઢનું કેશોદ હવાઈમથક જાન્યુઆરી 2027 સુધીમાં મોટા AB-320 પ્રકારના વિમાનોનું સંચાલન કરવા સક્ષમ બનશે. આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે ભારતીય હવાઈ મથક સત્તામંડળે કેશોદ હવાઈમથકના રન-વ...

ઓગસ્ટ 5, 2025 6:37 પી એમ(PM)

views 6

8 ઑગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

8 ઑગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.રેલવે યાદીમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર ૦૯૫૪૬ભુજ-રાજકોટ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ૮ ઑગસ્ટથી ૨૮ સપ્ટેમ્બર સુધી રદ રહેશે. જ્યારેટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ ત્રિ-સાપ્તાહિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.