પ્રાદેશિક સમાચાર

જૂન 19, 2025 4:13 પી એમ(PM) જૂન 19, 2025 4:13 પી એમ(PM)

views 3

રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા 3 કરોડ 14 લાખથી વધુ લોકોનું E-KYC પૂર્ણ થયું

રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા 3 કરોડ 14 લાખથી વધુ લોકોનું E-KYC પૂર્ણ થયું છે. અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 88 ટકા E-KYC પૂર્ણ થયું છે. લાભાર્થીઓનું ડુપ્લીકેશન અટકાવવાના હેતુથી છેલ્લા દોઢ વર્ષથી e-KYCની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારે રેશન કાર્ડધારકોના e-...

જૂન 19, 2025 9:39 એ એમ (AM) જૂન 19, 2025 9:39 એ એમ (AM)

views 2

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવીએ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ અંગે બેઠક યોજી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવીએ અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ અંગે રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે બેઠક યોજી. તેમણે રથયાત્રા સુખદ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કરાયેલી તૈયારીઓની પણ સમીક્ષા કરી.અન્ય એક બેઠકમાં શ્રી સંઘવીએ રાજ્યમાં 21 જૂને યોગ દિવસની ઉજવણી અંગેની તૈયા...

જૂન 19, 2025 9:38 એ એમ (AM) જૂન 19, 2025 9:38 એ એમ (AM)

views 3

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પૉસ્ટમોર્ટમ અને ફૉરેન્સિક તપાસમાં અપનાવાયેલા ઉચ્ચ ધારાધોરણો અને વ્યવસ્થાપન નોંધપાત્ર

અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પૉસ્ટમોર્ટમ અને ફૉરેન્સિક તપાસમાં અપનાવાયેલા ઉચ્ચ ધારાધોરણો અને વ્યવસ્થાપન નોંધપાત્ર છે. ફૉરેન્સિક મેડિસિન વિભાગના ડૉક્ટર ધર્મેશ સિલજિયાએ જણાવ્યું, આ દુર્ઘટનામાં દરેક ધારાધોરણ પ્રૉટોકોલ અને નિયત પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરાયું...

જૂન 19, 2025 9:37 એ એમ (AM) જૂન 19, 2025 9:37 એ એમ (AM)

views 3

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં ચોમાસાનું વિધિવત્ આગમન થયું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે અને આવતીકાલે સાર્વત્રિક ભારે વરસાદ યથાવત્ રહેશે તેમ હવામાન ખાતાના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું.ઉપરાંત આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વર...

જૂન 19, 2025 9:35 એ એમ (AM) જૂન 19, 2025 9:35 એ એમ (AM)

views 2

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ગત છ વર્ષમાં દોઢ લાખ પ્રશિક્ષકોને યોગની તાલીમ આપી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ગત છ વર્ષમાં દોઢ લાખ પ્રશિક્ષકોને યોગની તાલીમ આપી છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નામે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ છે. તેમાં એક યોગ સત્રમાં એક લાખ 47 હજાર 952 લોકોએ ભાગ લીધો. જ્યારે 50 હજારથી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા. બોર્ડના પ્રયાસને કારણે રાજ્યભરમાં પાંચ હજારથી વધુ સ્થળ...

જૂન 18, 2025 2:05 પી એમ(PM) જૂન 18, 2025 2:05 પી એમ(PM)

views 4

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 190 મૃતકોના DNA મેચ થયા અને 157 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 190 મૃતકોનાં DNA નમુના મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 157 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. પાંચ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 10 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમ...

જૂન 18, 2025 11:55 એ એમ (AM) જૂન 18, 2025 11:55 એ એમ (AM)

views 4

કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે મતદાનના દિવસે જાહેર રજા રહેશે

મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. ત્યારે આ બંને વિધાનસભા મતવિસ્તારમાં આવતીકાલે જાહેર રજા રહેશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાં મુજબ, 1881ના નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ઍક્ટની કલમ 25-ની જોગવાઈ અન...

જૂન 18, 2025 11:54 એ એમ (AM) જૂન 18, 2025 11:54 એ એમ (AM)

views 2

ભરૂચ SOG પોલીસે ગત 48 કલાકમાં 44 બાંગ્લાદેશીઓની અટકાયત કરી

ભરૂચ એસ.ઓ.જી પોલીસની ટુકડીએ ગત 48 કલાકમાં 44 બાંગ્લાદેશની નાગરિકની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ તમામ વિદેશી નાગરિક વિઝા કે પાસપોર્ટ વગર ભારતમાં વસવાટ કરતા હતા. પોલીસે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.પોલીસે અટકાય...

જૂન 18, 2025 11:52 એ એમ (AM) જૂન 18, 2025 11:52 એ એમ (AM)

views 5

રાજ્યમાં સવારે ચાર વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ – રાજ્યના કેટલાક જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીના છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, બોટાદ, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ સહિત 15 જિલ્લામાં...

જૂન 18, 2025 11:49 એ એમ (AM) જૂન 18, 2025 11:49 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે તમામ જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કૉન્ફરન્સ યોજી. દરમિયાન શ્રી પટેલે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવી. મુખ્યમંત્રી ગઈકાલે મોડી સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.