જૂન 24, 2025 8:58 એ એમ (AM) જૂન 24, 2025 8:58 એ એમ (AM)
8
રાજ્યમાં 24 કલાકમાં 164 તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન 164 તાલુકાઓમાં અતિભારેથી મધ્યમ અને હળવો વરસાદ વરસ્યો છે. ગાંધીનગરથી જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર સુરત જીલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા ચોવિસ કલાકમાં સુરત શહેરમાં લગભગ દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે કામરેજમાં આઠ ઇંચ જેટલો અને પલસાણામાં સાડા છ ઇં...