જૂન 26, 2025 7:08 પી એમ(PM) જૂન 26, 2025 7:08 પી એમ(PM)
36
ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના દરથી ઘર વેરા આકારણીની વસુલાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના એક સમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે. કોઈપણ ગ્રામ પંચાયત પ્રધાનમંત્રી આવાસ ...