જૂન 30, 2025 3:33 પી એમ(PM) જૂન 30, 2025 3:33 પી એમ(PM)
4
રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો
રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર - શેર સેર્ટિફિકેટથી કરાયેલી તબદીલી માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેમ્પ અધિનિય...