જુલાઇ 1, 2025 9:29 એ એમ (AM) જુલાઇ 1, 2025 9:29 એ એમ (AM)
8
ઉત્પાદન કરતા ઓછા ભાવ મળતા રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોને ૨૦૦ રૂપિયા પ્રતિ કિવન્ટલની સહાય ચૂકવવાનો રાજ્ય સરકારનો નિર્ણય
ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે સહાય આપવાની જાહેરાત કરી છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ કિવન્ટલની સહાય ચૂકવશે. આ સહાય પચાસ હજારની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા ...