જુલાઇ 1, 2025 7:06 પી એમ(PM) જુલાઇ 1, 2025 7:06 પી એમ(PM)
6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'આરોગ્ય સમીક્ષા કેન્દ્ર'નું લોકાર્પણ કર્યું હતું. આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પ્રસંગે સ્થાપિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ, કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશે. આ કેન...