જુલાઇ 4, 2025 5:33 પી એમ(PM) જુલાઇ 4, 2025 5:33 પી એમ(PM)
7
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૩ જિલ્લાઓના ૧૯૯ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૫-૫ ઇંચ, જ્યારે રાજકોટના ધોરાજી અને જામનગરના જોડિયા તાલુકામાં ૪-૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬.૦૦ થી બપોરના બે વાગ્યા સુધીમાં રાજ્યનાં ...