પ્રાદેશિક સમાચાર

જુલાઇ 6, 2025 9:55 એ એમ (AM) જુલાઇ 6, 2025 9:55 એ એમ (AM)

views 5

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, પોતાના શહેરને હરિયાળું, અને સ્વચ્છ બનાવવાની સરકારની સાથે લોકોની પણ નૈતિક ફરજ

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, સરકાર સાથે જોડાઈને પોતાનું નગર હરિયાળું, સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત બનાવવામાં લોકો યોગદાન આપે તે સૌની નૈતિક ફરજ છે. રાજકોટના ઉપલેટા તાલુકામાં ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ગઈકાલે અંદાજે 10 કરોડ 50 લાખ રૂપિયાના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત ક...

જુલાઇ 6, 2025 9:53 એ એમ (AM) જુલાઇ 6, 2025 9:53 એ એમ (AM)

views 4

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાજ્ય સરકારને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા આગ્રહ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્ય સરકારને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા આગ્રહ કર્યો. આણંદમાં ગઈકાલે દેશની સૌપ્રથમ “ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય”નું ભૂમિપૂજન કરતા શ્રી શાહે આ વાત કહી. તેમણે કહ્યું, સહકારી ધોરણે ટેક્સી અને વિમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત...

જુલાઇ 5, 2025 2:52 પી એમ(PM) જુલાઇ 5, 2025 2:52 પી એમ(PM)

views 7

રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે બેગ લેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોનો માનસિક શારીરિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા દર શનિવારે બેગ લેસ ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજના દિવસે રમત-ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે પ્રવૃત્તિઓ કરવ...

જુલાઇ 5, 2025 2:40 પી એમ(PM) જુલાઇ 5, 2025 2:40 પી એમ(PM)

views 2

મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી ૩૫ સહિત જિલ્લાભરમાંથી ૧૨૭ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા જુલુસો આજે સાંજે પડમાં આવશે

મહોરમ પર્વ નિમિત્તે ભાવનગર શહેરમાંથી ૩૫ સહિત જિલ્લાભરમાંથી ૧૨૭ જેટલા આકર્ષક અને કલાત્મક તાજીયા જુલુસો આજે સાંજે પડમાં આવશે અને મોડી રાત્રે તેના રૂટ મુજબ વહેલી સવાર સુધી તાજીયા જુલુસ ભાવનગર શહેરના રાજ્યમાર્ગ ઉપર ફરશે. આવતીકાલે યૌમે આશુરાના દિવસે મોડી સાંજે તાજીયા રૂટ ઉપર સરઘસ આકારે નિકળશે અને મોડી રા...

જુલાઇ 5, 2025 2:39 પી એમ(PM) જુલાઇ 5, 2025 2:39 પી એમ(PM)

views 4

રાજ્યમાં આજે 76 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં આજે 76 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ ના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. દ્વારકા પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર પ્રભાવિત સ્થળો પર પહોંચ્યા હતા. તાપી જ...

જુલાઇ 5, 2025 9:00 એ એમ (AM) જુલાઇ 5, 2025 9:00 એ એમ (AM)

views 5

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યની મુલાકાતે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજ્યની મુલાકાતે છે. આજે સવારે શ્રી માંડવિયા ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે 10 કરોડ પાંચ લાખ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત ત્યારબાદ તેઓ પોરબંદરની મુલાકાતે જશે જ્યાં તેઓ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરશે, ...

જુલાઇ 5, 2025 8:55 એ એમ (AM) જુલાઇ 5, 2025 8:55 એ એમ (AM)

views 4

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે સુરતમાં મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજે સાંજે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. શ્રી પાટીલ સુરત શહેર તથા જિલ્લામાં પુરની સ્થિતિના નિવારણ માટેની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.શ્રી પાટીલ સવારે ગાંધીનગર અને અમદાવાદ વિવિધ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

જુલાઇ 4, 2025 7:57 પી એમ(PM) જુલાઇ 4, 2025 7:57 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની 761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ અને સ્વચ્છતાની હરીફાઈ થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ સર્જવા આહવાન કર્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને જણાવ્યું કે, ‘આપણું ગામ આપણું ગૌરવ’ના મંત્ર સાથે સૌએ ગામના વિકાસ કામોના સ્તંભ ...

જુલાઇ 4, 2025 7:53 પી એમ(PM) જુલાઇ 4, 2025 7:53 પી એમ(PM)

views 2

રાજ્યની મહિલા દૂધ મંડળીઓની સંખ્યામાં 21%નો વધારો, આવક નવ હજાર કરોડ રૂપિયાને પાર

આવતી કાલે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છે, ત્યારે તેની પૂર્વસંધ્યાએ રાજ્ય સરકારે આજે સહકારી ડેરી ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગેનાં પ્રેરણાદાયી આંકડા રજૂ કર્યા છે. 2020માં મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ સહકારી મંડળીઓની સંખ્યા ત્રણ હજાર 764 હતી, જે 2025માં 21 ટકા વધીને 4 હજાર 562 થઈ છે. આ મંડળીઓની વ...

જુલાઇ 4, 2025 7:51 પી એમ(PM) જુલાઇ 4, 2025 7:51 પી એમ(PM)

views 4

રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરાઈ

રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરાઈ છે. આ ગામને રાજ્ય સરકાર તરફથી અપાતી આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે. નાખડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમિતપણે હેલ્થ શિબિરનું આયોજન કરવામાં આવે છે. અહીં જરૂરિયાતમંદોનું મફત પરીક્ષણ અને ઉપચાર ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.