પ્રાદેશિક સમાચાર

જુલાઇ 8, 2025 8:53 એ એમ (AM) જુલાઇ 8, 2025 8:53 એ એમ (AM)

views 4

ICAI દ્વારા લેવામાં આવેલી CA ફાઇનલની પરીક્ષામાં દેશનાં ટોચનાં 30માં અમદાવાદના બે વિદ્યાર્થીઓ

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા ---ICAI દ્વારા લેવામાં આવેલી CAની ફાઉન્ડેશન, ઇન્ટરમિડિએટ અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.પ્રથમ વખત ત્રણેય પરીક્ષાના પરિણામ એક સાથે જાહેર થયા છે. CA ફાઇનલમાં દેશભરનાં ટોચનાં 30 વિદ્યાર્થીમાં અમદાવાદના બે વિધાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રિયલ જૈન...

જુલાઇ 8, 2025 8:52 એ એમ (AM) જુલાઇ 8, 2025 8:52 એ એમ (AM)

views 6

એક રાષ્ટ્ર, એક ચૂંટણી સમગ્ર દેશના હિતમાં છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, "એક રાષ્ટ્ર, એક ચૂંટણી એ સમગ્ર દેશના હિતમાં છે અને તે દીવા જેવું સત્ય છે. આ વિષય અંગે જાહેર ચર્ચા થવી અત્યંત જરૂરી છે."ગઈકાલે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં મુખ્યમંત્રીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મહત્વ અને તેની આવશ્યકતા પર...

જુલાઇ 8, 2025 8:50 એ એમ (AM) જુલાઇ 8, 2025 8:50 એ એમ (AM)

views 5

રાજ્યનાં નુકસાનગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં માર્ગ-પુલ-ધોરીમાર્ગોની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં શ્રી પટેલે વરસાદ ન હોય અથવા તો ઓછો વરસાદ હોય તેવા દિવસે પણ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરી હતી.બેઠક દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ધોરીમાર્ગની સ્થિતિ અંગે રાષ્ટ્રીય ધોરીમ...

જુલાઇ 7, 2025 7:49 પી એમ(PM) જુલાઇ 7, 2025 7:49 પી એમ(PM)

views 6

રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદના બાપુનગરમાં આજથી શરૂ થયું

રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદના બાપુનગરમાં આજથી શરૂ થયું છે. જેનાથી પાસપોર્ટ સંબંધિત કામકાજ વધુ સરળ બનશે. આજે પહેલા જ દિવસે 600 થી વધુ લોકોને પાસપોર્ટ માટે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. આ કેન્દ્ર પર અરજદારોના વેરિફિકેશન અને અરજી સબમિટ કરવાની કામગીરી માટે 36 જેટલા કાઉન્ટર બનાવવામા...

જુલાઇ 7, 2025 7:37 પી એમ(PM) જુલાઇ 7, 2025 7:37 પી એમ(PM)

views 2

ભુજ એરપોર્ટ ખાતે વિમાન દુર્ઘટના કે ક્રેશ થવાની પરિસ્થિતિમાં પૂર્ણ કક્ષાની આપાતકાલીન મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવ્યું હતું

ભુજ એરપોર્ટ ખાતે વિમાન દુર્ઘટના કે ક્રેશ થવાની પરિસ્થિતિમાં પૂર્ણ કક્ષાની આપાતકાલીન મોકડ્રીલનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના દિશાનિર્દેશ મુજબ ભૂજ વિમાનમથક સત્તામંડળ તેમજ ભારતીય વાયુસેના દ્વારા સંયુક્તરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજ એરપોર્ટથી 7 કિલોમીટર દૂર આપાતકાલીન ...

જુલાઇ 7, 2025 7:21 પી એમ(PM) જુલાઇ 7, 2025 7:21 પી એમ(PM)

views 3

ગાંધીનગર મહાનગરપાલિકા મચ્છરજન્ય રોગો સામેની ઝુંબેશમાં ડ્રોનનો ઉપયોગ કરશે

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગો સામે એક ઝુંબેશનો પ્રારંભ કરાયો. મેયર મીરાબેન પટેલે પોર ગામના તળાવથી ડ્રોન ઉડાડીને આ નવતર અભિગમની શરૂઆત કરાવી. આ નવી પહેલ અંતર્ગત, ડ્રોનનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં સર્વે કરવામાં આવશે અને સૌપ્રથમ AI/ML (આર્ટીફીશીય...

જુલાઇ 7, 2025 7:19 પી એમ(PM) જુલાઇ 7, 2025 7:19 પી એમ(PM)

views 3

નોટિફાઇડ વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

નોટિફાઇડ વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં કુલ 241.29 ચોરસ કિલોમીટરના નોંધપાત્ર વધારા સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ભારતીય વન સર્વેક્ષણ-FSI -2023ના અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ 2021માં રાજ્યમાં કુલ વૃક્ષ આવરણ 2.80 ટકા હતું, જે વર્ષ 2023માં વધીને 3.38 ટકા થયું. જ્યારે વર્ષ 2021માં રાજ્યનું કુલ લીલું ...

જુલાઇ 7, 2025 7:17 પી એમ(PM) જુલાઇ 7, 2025 7:17 પી એમ(PM)

views 5

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના નુકસાનગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં માર્ગ-પુલ-ધોરીમાર્ગોની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં શ્રી પટેલે વરસાદ વિનાનો કે ઓછો વરસાદ હોય તેવો દિવસે પણ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ધોરીમાર્ગની સ્થિતિ અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા...

જુલાઇ 7, 2025 7:14 પી એમ(PM) જુલાઇ 7, 2025 7:14 પી એમ(PM)

views 2

મધ્ય ગુજરાતમાં એક બાળકનું મોત ચાંદીપુરા વાયરસથી થયું હોવાની રાજ્યના આરોગ્ય વિભાગની પુષ્ટિ

રાજ્યના આરોગ્ય વિભાગે મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આઠ બાળકોના મોતમાંથી ચાંદીપુરા વાયરસથી એકના મોતની પુષ્ટિ કરી છે. આ અગાઉ પુણેમાં સાત ગંભીર વાયરસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિક નિયામક ડૉ. નીલમ પટેલે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ અને તબીબી સહાય...

જુલાઇ 7, 2025 3:37 પી એમ(PM) જુલાઇ 7, 2025 3:37 પી એમ(PM)

views 25

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત પાટણમાં સહકાર સંમેલનનું આયોજન કરાયું

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત પાટણમાં સહકાર સંમેલનનું આયોજન કરાયું. જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે સહકારી મંડળીઓ થકી છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની સાથે વિના સહકાર નહિ ઉદ્ધારના સૂત્રને ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો. આ સહકાર સંમેલનમાં કૃભકોના ડિરેક્ટર બિપિન પટેલ તેમજ હુડકોન...