પ્રાદેશિક સમાચાર

જુલાઇ 9, 2025 7:13 પી એમ(PM) જુલાઇ 9, 2025 7:13 પી એમ(PM)

views 2

પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ કરતા રાજયભરના દુકાનદારો સામે કાયદેસરની પોલીસની કાર્યવાહી

રાજ્યભરની દવાની દુકાનોમાં પોલીસે દરોડા પાડીને તપાસ હાથ ધરાઇ. જેમાં પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ કરતા દુકાન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ શહેર અને જિલ્લાઓમાં સ્થાનિક ગુના શાખા સહિતની ટીમ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા. આ દરોડા દરમિયાન, ગાંધીનગર જિલ્લામાં 317 જેટલી દવા...

જુલાઇ 9, 2025 7:12 પી એમ(PM) જુલાઇ 9, 2025 7:12 પી એમ(PM)

views 6

રાજ્યમાં આજે 32 તાલુકામાં સામાન્ય વરસાદ-આવતીકાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે 32 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આજે વધુ વરસાદ રહ્યો છે. નવસારીના ખેરગામમાં પોણા બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સુરતના ઉમરપાડામાં એક ઈંચથી વ...

જુલાઇ 9, 2025 3:58 પી એમ(PM) જુલાઇ 9, 2025 3:58 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના મુદ્દે ચર્ચા થઈ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના મુદ્દે ચર્ચા થઈ. આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પૂલ તૂટી પડવા અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી પ્રાથમિક અહેવાલ માં...

જુલાઇ 9, 2025 3:56 પી એમ(PM) જુલાઇ 9, 2025 3:56 પી એમ(PM)

views 4

ગંભીરા પૂલ તૂટી પડતા આવતા-જતા તમામ વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ડાયવર્ટ કરાયો

આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, મહીસાગર નદી ઉપરનો ગંભીરા પૂલ આજે તૂટી પડતા આ રસ્તા પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. પૂલ પુનઃકાર્યરત્ ન થાય ત્યાં સુધી તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવતું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ પૂલ પર આવતા-જતા તમામ વાહનચાલકો...

જુલાઇ 9, 2025 3:54 પી એમ(PM) જુલાઇ 9, 2025 3:54 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની માતાઓ, બહેનો અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અન્ય કાર્યકરો સાથે સંવાદ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની માતાઓ, બહેનો અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અન્ય કાર્યકરો સાથે સંવાદ કર્યો. શ્રી શાહે કચ્છ જિલ્લાના ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળી લિમિટેડના મિરલબેન રબારી સાથે પણ સંવાદ કર્યો. સંવાદ દરમિય...

જુલાઇ 9, 2025 3:50 પી એમ(PM) જુલાઇ 9, 2025 3:50 પી એમ(PM)

views 3

રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લાની સમરસ પંચાયત અને મહિલા સમરસ પંચાયતને અલગથી અનુદાનની ફાળવણી

રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લાની સમરસ પંચાયત અને મહિલા સમરસ પંચાયતને અલગથી અનુદાનની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લાની 90 સમરસ ગ્રામ પંચાયત ચાર કરોડ 51 લાખ રૂપિયાની રકમ ફાળવાઈ છે.

જુલાઇ 9, 2025 2:02 પી એમ(PM) જુલાઇ 9, 2025 2:02 પી એમ(PM)

views 2

ગુજરાતના વડોદરા જીલ્લાના પાદરા પાસે બ્રિજનો એક ભાગ તૂટી પડતાં નવનાં મોત અને નવ ઇજાગ્રસ્ત

ગુજરાતના વડોદરા જિલ્લામાં પાદરા નજીક આજે વહેલી સવારે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને નવ લોકોને બચાવીને તેમાં પાંચને સારવાર માટે મોકલી આપ્યાં હોવાનું વડોદરા જીલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યુ. વડોદરા જિલ્લા વહીવટીતંત્ર સહિત સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શર...

જુલાઇ 9, 2025 10:34 એ એમ (AM) જુલાઇ 9, 2025 10:34 એ એમ (AM)

views 2

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજના સવારના ચાર વાગ્યા સુધીમાં 123 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે રાજ્યના નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્...

જુલાઇ 9, 2025 10:33 એ એમ (AM) જુલાઇ 9, 2025 10:33 એ એમ (AM)

views 3

રાજકોટ જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં

રાજકોટ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદથી પડેલા ખાડા સહિત માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.જે અંતર્ગત વોર્ડ-૧૭માં વરસાદમાં ૨૪ જેટલા ખાડાઓ ધ્યાનમાં આવતા મહાનગર પાલિકા દ્વારા ત્વરીત ટીમો મોકલી ને આ ખાડાઓ ને પૂરવામાં આવ્યા અને સિમેન્ટના બ્લોક્સ નાંખીને ખાડાનું મજબૂત પુરાણ કરીને રોડ સમથળ કરા...

જુલાઇ 9, 2025 10:03 એ એમ (AM) જુલાઇ 9, 2025 10:03 એ એમ (AM)

views 9

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ક્રેશ સાઇટ ખાતે મળી આવેલા માનવ અંગોની ડી.એન.એ. સેમ્પલ મેચિંગ પ્રક્રિયા બાદ તમામ નશ્વર અવશેષોની ધાર્મિક વિધિ સન્માનપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. ડી.એન.એ. સેમ્પલ મેચિંગની પ્રક્રિયા દરમિયાન હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કે, વિક્ષત માનવ અંગ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.