ડિસેમ્બર 19, 2025 4:32 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 4:32 પી એમ(PM)
6
રાજ્યમાં આજે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ.
રાજ્યમાં આજે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ હેઠળ ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આજે ચૂંટણી પંચ દ્વારા મુસદ્દા મતદાર યાદી જાહેર કરાશે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યકક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે. જ્યારે તમામ જિ...