જુલાઇ 10, 2025 7:35 પી એમ(PM) જુલાઇ 10, 2025 7:35 પી એમ(PM)
3
રમતગમત ક્ષેત્રે બાળકોનો રસ વધારવા સરકારી શાળાઓને વિશેષ કિટ અપાશે
રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આગામી સમયમાં રમતગમતના સાધનો પૂરી પાડવામાં આવશે. શિક્ષણની સાથે બાળકોનો રમતગમત ક્ષેત્રે પણ રસ વધારવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. તે મુજબ, બાળકોને 29 કરોડ 45 લાખ રૂપિયાના ખર્ચે 30 પ્રકારના રમતગમતના સાધનો ધરાવતી 34 હજાર 483 જેટલી સ્પૉર્ટ્...