જુલાઇ 11, 2025 3:12 પી એમ(PM) જુલાઇ 11, 2025 3:12 પી એમ(PM)
6
ઉત્તરાખંડ સરકારે દેશની પ્રથમ ત્રિભુવન સહકાર વિશ્વ-વિદ્યાલયનું એક પરિસર તેમના રાજ્યમાં શરૂ કરવાની ઇચ્છા દર્શાવી
ઉત્તરાખંડ સરકારે દેશની પ્રથમ ત્રિભુવન સહકાર વિશ્વ-વિદ્યાલયનું એક પરિસર તેમના રાજ્યમાં શરૂ કરવાની ઇચ્છા દર્શાવી છે. રાજ્યના પ્રવાસે આવેલા ઉત્તરાખંડના સહકાર મંત્રી ડૉક્ટર ધનસિંહ રાવતે આજે ગાંધીનગરમાં આ વાત કહી. તેમણે કહ્યું, ગુજરાતે સહકાર ક્ષેત્રે કરેલા કામ અન્ય રાજ્યમાં પણ થવા જોઈએ. શ્રી રાવતે ગુજરાત...