પ્રાદેશિક સમાચાર

જુલાઇ 12, 2025 7:15 પી એમ(PM) જુલાઇ 12, 2025 7:15 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વર્ચ્યુઅલી વિતરણ કર્યું-રાજ્યના રોજગાર મેળાઓમાં કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં નવ નિયુક્ત યુવાનોને 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. ત્યારે આજે રાજ્યમાં અનેક જિલ્લામાં મંત્રીઓ રોજગાર મેળામાં જોડાયા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આયોજિત ...

જુલાઇ 12, 2025 7:13 પી એમ(PM) જુલાઇ 12, 2025 7:13 પી એમ(PM)

views 2

કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું- આયુર્વેદને આજે સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે

કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું, આયુર્વેદને આજેસમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે. જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા-ITRAના પ્રથમ પદવીદાન સમારોહમાં શ્રી જાધવે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે સમગ્ર વિશ્વમાં આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસારમાં ઇટ્રાનું મહત્વનું ય...

જુલાઇ 12, 2025 7:07 પી એમ(PM) જુલાઇ 12, 2025 7:07 પી એમ(PM)

views 3

અમદાવાદની સિવિલ હોસ્પિટલ 200 અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ બની

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ૨૦૦ અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ બની છે. ગુરુપૂર્ણિમાના દિવસે હૃદય, લીવર, સ્વાદુપિંડ અને બે કીડનીના દાન સાથે હોસ્પિટલમાં ૨૦૦મું અંગદાન થયું હતું . સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૭૫ લીવર, ૩૬૪ કીડની, ૧૪ સ્વાદુપિંડ, ૬૪ હૃદય, ૬ હાથ, ૩૨ ફેફસા, ૨ નાના આંતરડા તથા ૨૧ ચામડીનુ...

જુલાઇ 12, 2025 7:05 પી એમ(PM) જુલાઇ 12, 2025 7:05 પી એમ(PM)

views 5

રાજ્યના 70 તાલુકામાં આજે વરસાદ- આગામી ચાર દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં બે ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે ભાવનગરના પાલીતાણા અને ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના આહવા, અમદાવાદ જિલ્લાના દેત્રોજ, મોરબીના હળવદ અને વલસાડ જિલ્લાના કપરાડામાં પોણા ઇ...

જુલાઇ 12, 2025 7:03 પી એમ(PM) જુલાઇ 12, 2025 7:03 પી એમ(PM)

views 2

અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષોનો ખિતાબ જીત્યો

આણંદ ખાતે યોજાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં અમદાવાદના બીજા ક્રમાંકિત ચિત્રાક્ષ ભટ્ટે વડોદરાના પ્રથમ મડલાણીને 4-1થી હરાવીને પુરુષોનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં આ સરળ જીત સાથે, ચિત્રાક્ષે ભાવનગરમાં આયોજિત ઓપનિંગ સ્ટેટ મીટમાં પુરુષોનો ખિતાબ જીત્યા બાદ રાજ્ય રેન્કિંગમાં...

જુલાઇ 12, 2025 4:04 પી એમ(PM) જુલાઇ 12, 2025 4:04 પી એમ(PM)

views 2

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લામાં 20 હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વન રાજ્યમંત્રી મુકેશ પટેલ, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જુલાઇ 12, 2025 4:03 પી એમ(PM) જુલાઇ 12, 2025 4:03 પી એમ(PM)

views 3

જુનાગઢ જિલ્લાની અદાલતમાં આજે લોક અદાલત યોજાઇ.

રાજ્યના જિલ્લાઓમાં રાષ્ટ્રીય લોક અદાલતના આયોજનની સૂચના અન્વયે જુનાગઢ જિલ્લાની અદાલતમાં આજે લોક અદાલત યોજાઇ. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બી. જી. દવેના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતમાં ચેક રિટર્ન, અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોના કેસોમાં સમાધાન થઈ શકે તેવા કેસનો નિકાલ લાવવામાં આવ્યો હતો. દિવ્યાંગ લોકો ...

જુલાઇ 12, 2025 4:02 પી એમ(PM) જુલાઇ 12, 2025 4:02 પી એમ(PM)

views 7

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક માર્ગની મરામત કામગીરી કરવામાં આવી

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક માર્ગની મરામત કામગીરી કરવામાં આવી છે. દરમિયાન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં વાંસિયા ડુંગરી મંડોર-વરઝર માર...

જુલાઇ 12, 2025 3:59 પી એમ(PM) જુલાઇ 12, 2025 3:59 પી એમ(PM)

views 5

ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આંતર માળખાકીય સુવિધાઓ શરૂ કરવા અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આંતર માળખાકીય સુવિધાઓ શરૂ કરવા અંગે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી. ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, આ બેઠકમા સાપુતારા સનસેટ પોઇન્ટને અપગ્રેડ કરી, પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી, નોટિ...

જુલાઇ 12, 2025 4:07 પી એમ(PM) જુલાઇ 12, 2025 4:07 પી એમ(PM)

views 4

AAIB એ અમદાવાદની વિમાન દુર્ઘટનાની તપાસનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો

વિમાન અકસ્માત તપાસ સંસ્થા-AAIB એ અમદાવાદની વિમાન દુર્ઘટનાની તપાસનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો હતો. એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 બોઇંગ 787-8 વિમાન સાથે સંકળાયેલી દુર્ઘટના સુધીની ઘટનાઓ અને એન્જિન સ્થિતિની તપાસ કરતા અહેવાલમાં ખુલાસો થયો હતો કે વિમાનના એન્જિનમાં ઇંધણ બંધ થઈ ગયું હતું. AAIB એ તેના ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.