જુલાઇ 13, 2025 3:04 પી એમ(PM) જુલાઇ 13, 2025 3:04 પી એમ(PM)
5
રાજ્યના 69 તાલુકામાં આજે વરસાદ નોંધાયો
રાજ્યના 69 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પાટણના સિદ્ધપુર, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 49 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્...