પ્રાદેશિક સમાચાર

જુલાઇ 18, 2025 6:23 પી એમ(PM) જુલાઇ 18, 2025 6:23 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટર્સને ગુણવત્તાસભર વિકાસકાર્યો કરવા ટકોર કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નાગરિકોના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહી છે. પાટણના સાંતલપુર તાલુકામાં આજે અંદાજે 110 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ શ્રી પટેલે આ વાત કહી. દરમિયાન તેમણે અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટર્સને તમામ કામ ગુણવત્તાસભર કરવા ...

જુલાઇ 18, 2025 3:23 પી એમ(PM) જુલાઇ 18, 2025 3:23 પી એમ(PM)

views 2

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે.

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર તાલુકાના પોર ગામને જોડતા રસ્તા પર પણ ખાડાઓ પૂરવામાં આવ્યા. જિલ્લાના વિવિધ સ્થળોએ ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરી માર્ગ પર પડેલા ખાડાઓને સમથળ કરવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં પણ મુખ્ય અને આંતરિક માર્...

જુલાઇ 18, 2025 3:22 પી એમ(PM) જુલાઇ 18, 2025 3:22 પી એમ(PM)

views 15

રાજ્યમાં જૂન-જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ 27 પૂર્ણાંક 61 ટકા રહ્યું

રાજ્યમાં જૂન-જુલાઈ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ 27 પૂર્ણાંક 61 ટકા રહ્યું છે. સત્તાવાર યાદી મુજબ, પરીક્ષા માટે નોંધાયેલા એક લાખ 24 હજાર 58 પરિક્ષાર્થીમાંથી 93 હજાર 904 ઉમેદવારે પરીક્ષા આપી હતી. તે પૈકી 25 હજાર 929 પરિક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. પરીક્ષામાં વિદ્યા...

જુલાઇ 18, 2025 3:21 પી એમ(PM) જુલાઇ 18, 2025 3:21 પી એમ(PM)

views 2

મહેસાણાની અર્બન બૅન્કમાં ડિરેક્ટર પદની આઠ બેઠક માટે આગામી ત્રીજી ઑગસ્ટે પેટા-ચૂંટણી યોજાશે.

મહેસાણાની અર્બન બૅન્કમાં ડિરેક્ટર પદની આઠ બેઠક માટે આગામી ત્રીજી ઑગસ્ટે પેટા-ચૂંટણી યોજાશે. આજે છેલ્લા દિવસ સુધી કુલ 37 ઉમેદવારીપત્ર ભરાયા છે. હવે 21 જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. જ્યારે 25 જુલાઈ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, એક લાખથી વધુ સભાસદ ધરાવતી ...

જુલાઇ 18, 2025 3:19 પી એમ(PM) જુલાઇ 18, 2025 3:19 પી એમ(PM)

views 4

ભાવનગરમાં એક અકસ્માતમાં 62 વર્ષનાં મહિલા અને 23 વર્ષના યુવકનું મોત

ભાવનગરમાં એક અકસ્માતમાં 62 વર્ષનાં મહિલા અને 23 વર્ષના યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, કાળિયાબીડ વિસ્તારમાં શક્તિ માતાના મંદિર નજીકથી પસાર થતી એક કારના ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો. આ કારની કેટલાક વાહનો અને લોકો સાથે ટક્કર થતાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઈજ...

જુલાઇ 18, 2025 3:28 પી એમ(PM) જુલાઇ 18, 2025 3:28 પી એમ(PM)

views 2

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે આજે બપોરે 2 વાગ્યા સુધીમાં માત્ર 14 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 51 ટકા જેટલો થયો છે. બીજી તરફ, હવામાન વિભાગે 21 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરમિયાન મહેસાણાનો ધરોઈ બંધ આજે સવારે આ...

જુલાઇ 18, 2025 9:40 એ એમ (AM) જુલાઇ 18, 2025 9:40 એ એમ (AM)

views 4

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને RTO સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રીક્ષા, કેબ ટેક્સ...

જુલાઇ 18, 2025 9:30 એ એમ (AM) જુલાઇ 18, 2025 9:30 એ એમ (AM)

views 4

પંચમહાલ જિલ્લા સહકારી બેન્કને રાજ્યની શ્રેષ્ઠ સહકારી જિલ્લા બેન્કનો પુરસ્કાર

ધી પંચમહાલ જિલ્લા સહકારી બેન્કને રાજ્યની 18 જિલ્લા સહકારી બેન્કોમાંથી શ્રેષ્ઠ કામગીરી કરતી સહકારી જિલ્લા બેન્કનો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે.પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લાનાં ખેડૂતો, પશુપાલકો તથા સામાન્ય લોકોને સેવા પૂરી પાડતી બેન્કની નાબાર્ડ દ્વારા 2024-2025 માટે પુરસ્કારની પસંદગી થઈ છે.તાજે...

જુલાઇ 18, 2025 9:29 એ એમ (AM) જુલાઇ 18, 2025 9:29 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પાટણ જિલ્લામાં 110 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પાટણ જિલ્લામાં 110 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે. સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ચામુંડા માતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત પાટણ જિલ્લામાં નવ નિયુક્ત વિદ્યાસહાયકોને નિ...

જુલાઇ 18, 2025 9:27 એ એમ (AM) જુલાઇ 18, 2025 9:27 એ એમ (AM)

views 1

10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે અને સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં સુરત બીજા ક્રમે

10 લાખથી વધુ વસ્તી ધરાવતા દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવ્યું છે. ગઇ કાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શહેરના મેયર પ્રતિભા જૈન અને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીને આ પુરસ્કાર એનાયત કર્યો હતો.અમદાવાદ મહાનગરપાલિકાનાં સ્વચ્છતાનાં પ્રય...