પ્રાદેશિક સમાચાર

જુલાઇ 22, 2025 2:53 પી એમ(PM) જુલાઇ 22, 2025 2:53 પી એમ(PM)

views 4

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા વંદે સોમનાથ કલા મહોત્સવનો બીજો તબક્કો સંપન્ન થયો.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા વંદે સોમનાથ કલા મહોત્સવનો બીજો તબક્કો સંપન્ન થયો. શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવના બીજા તબક્કામાં શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ તેમજ સમુદ્રદર્શન પથ ખાત...

જુલાઇ 22, 2025 2:52 પી એમ(PM) જુલાઇ 22, 2025 2:52 પી એમ(PM)

views 7

ગુજરાતની તમામ ટપાલ સેવાના કાર્યાલયોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીના બીજા તબક્કાનો અમલ શરૂ

ગુજરાતની તમામ ટપાલ સેવાના કાર્યાલયોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીના બીજા તબક્કાનો અમલ શરૂ થઇ ગયો છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે આ આધુનિક ટેકનોલોજીનો આરંભ કરાવ્યો હતો. આ આધુનિક સેવાના કારણે હવે લોકો સ્પીડ પોસ્ટ, રજીસ્ટર પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પોસ્ટ પાર્સલ સેવા જેવી સેવા માટ...

જુલાઇ 22, 2025 2:46 પી એમ(PM) જુલાઇ 22, 2025 2:46 પી એમ(PM)

views 4

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કર્યું.

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 81 કરોડના ખર્ચે પૂર્વ ઝોન નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડને આવરી લેતી નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની પણ ઉપસ્થ...

જુલાઇ 22, 2025 2:58 પી એમ(PM) જુલાઇ 22, 2025 2:58 પી એમ(PM)

views 3

ગાંધીનગરમાં અવકાશ કાર્યક્રમો માટે પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું.

ગાંધીનગરમાં અવકાશ કાર્યક્રમો માટે પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને અમદાવાદના ISRO વૈજ્ઞાનિકો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં ભારતીય અવકાશ કાર્યક્રમ અને નીતિઓ સામાજિક લાભ માટે ગ્રાઉન્ડ ઓબ્ઝર્વેશન એપ્લિકેશન્સ, ...

જુલાઇ 21, 2025 7:22 પી એમ(PM) જુલાઇ 21, 2025 7:22 પી એમ(PM)

views 7

સંસદનાં ચોમાસા સત્રનો આજથી પ્રારંભ.

સંસદનાં ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો. આગામી 21 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં કુલ 21 બેઠક મળશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલું સંસદ સત્ર છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું સત્ર દરમિયાન મહત્વનાં કાયદાકીય અને અન્ય કાર્યો હાથ ધરાશે. સત્ર દરમિયાન જન વિશ્વાસ (સુધારા) વિધેયક - 2025, રાષ્ટ્રીય રમતગમત...

જુલાઇ 21, 2025 7:20 પી એમ(PM) જુલાઇ 21, 2025 7:20 પી એમ(PM)

views 28

રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત મિલકતધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે.

રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત મિલકતધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે. તેમને સનદ માટે હવે 200 રૂપિયા ફી નહીં ચૂકવવી પડે. આ સાથે જ રાજ્ય સરકારના નિર્ણયથી મિલકતધારકોને સનદ મેળવવાના નાણાકીય ભારણથી મુક્તિ મળશે. ગ્રામીણ વિસ્તારોના મિલકતધારકોને પ્રૉપર્ટી કાર્ડ આપવાના હેતુથી ગામડાઓની વસતિનો સર્વેક્ષણ અને ...

જુલાઇ 21, 2025 7:17 પી એમ(PM) જુલાઇ 21, 2025 7:17 પી એમ(PM)

views 2

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું અસરકારક અમલીકરણ અને કામનું મૂલ્યાંકન કરવા રાષ્ટ્રીય સ્તરની નિરીક્ષણ ટુકડી સુરતની મુલાકાતે

કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સ્તરની નિરીક્ષણ ટુકડી- N.L.M. આગામી 26 જુલાઈ સુધી સુરત જિલ્લાની મુલાકાતે છે. આ ટુકડી જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું અસરકારક અમલીકરણ અને કામગીરીનું મૂલ્યાંકન કરી રહી છે. તાજેતરમાં આ ટુકડીએ બારડોલીના બાબેન ગામ, મહુવા તાલુકાના ઉમરા, ઉમરપાડાના સરવન ફોફડીની મુલાકાત લીધ...

જુલાઇ 21, 2025 7:15 પી એમ(PM) જુલાઇ 21, 2025 7:15 પી એમ(PM)

views 10

દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવતીકાલે મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો માછીમારોને આગામી 25 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. ક...

જુલાઇ 21, 2025 7:13 પી એમ(PM) જુલાઇ 21, 2025 7:13 પી એમ(PM)

views 2

સુરતના ખેલાડી મોહસિન અલી-મોહમ્મદ શેઠે વિએતનામમાં યોજાયેલી પાવર-લિફ્ટીંગ સ્પર્ધામાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા.

સુરતના ખેલાડી મોહસિન અલી-મોહમ્મદ શેઠે પાવર-લિફ્ટીંગ ચેમ્પિયનશીપ 2025માં બે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. વિએતનામમાં યોજાયેલી સ્પર્ધામાં ખેલાડીએ માસ્ટર-વન શ્રેણીમાં 495 કિલો વજન ઊંચકી પાવર લિફ્ટીંગ અને ડેડ-લિફ્ટ વિભાગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. સ્પર્ધામાં ભાગ લેનારા ચીન, જાપાન, ભારત, સિંગાપોર, કુવૈત, બહે...

જુલાઇ 21, 2025 2:31 પી એમ(PM) જુલાઇ 21, 2025 2:31 પી એમ(PM)

views 3

રાજ્યના પરીક્ષા આપનારા ઉમેદવારો શિક્ષણ બૉર્ડની વૅબસાઈટ WWW.GSEB.ORG પર ગુણ-ચકાસણીની અરજી કરી શકશે.

રાજ્યમાં ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ 12 સામાન્ય, વ્યવસાયલક્ષી, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા આપનારા ઉમેદવારો શિક્ષણ બૉર્ડની વૅબસાઈટ WWW.GSEB.ORG પર ગુણ-ચકાસણીની અરજી કરી શકશે. આગામી 28 જુલાઈએ સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારો આ માટેની ઑનલાઈન અરજી કરી શકશે તેમ ...