એપ્રિલ 23, 2025 7:47 એ એમ (AM)
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૂળ સુરતના એક પ્રવાસીનું મોત અને ભાવનગરના એક પરિવારના ત્રણ સહિત ચાર પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
જમ્મુ અને કાશ્મીરમાં, અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં ગઇકાલે આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર કરેલ હુમલામાં...