સપ્ટેમ્બર 10, 2025 3:13 પી એમ(PM)
13
છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 268 સિંહ કુદરતી રીતે અને 39 સિંહના અકસ્માતે મોત
છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 268 સિંહ કુદરતી રીતે અને 39 સિંહના અકસ્માતે મોત થયા હોવાનું રાજ્ય સરકારે આજે વિધાનસભામાં જણાવ્યુ. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો. જેમાં જણાવાયું કે અમરેલી જિલ્લામાં છેલ્લા છ માસમાં 31 સિંહના મૃત્યુ છ...