સપ્ટેમ્બર 12, 2025 7:24 પી એમ(PM)
28
દેશમાં સૌથી ઓછા માતા મૃત્યુ દરમાં ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે
દેશમાં સહુથી ઓછા માતા મૃત્યુ દરમાં ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે રહ્યું છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મુજબ રાજ્યમાં માતા મૃત્યુદાર વર્ષ 2023 માં 51 થયો છે. જે વર્ષ 2021 માં 53 , વર્ષ 2020 માં 57 તથા 2016 માં 91 હતો. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ગુણવત્તાસભર સેવાઓ પૂર...