ઓગસ્ટ 4, 2025 7:20 પી એમ(PM) ઓગસ્ટ 4, 2025 7:20 પી એમ(PM)
4
શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજ્યા
શ્રાવણના માસના બીજા સોમવારે આજે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. શિવમંદિરોમાં જળાભિષેક કરવાની સાથે વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. આજે બીજા સોમવારે, સોમનાથ દાદાની આરતીમાં હજારો ભાવિકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવતા જ મંદિર...