ઓગસ્ટ 5, 2025 7:28 પી એમ(PM) ઓગસ્ટ 5, 2025 7:28 પી એમ(PM)
2
સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે
સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત ચકાસવા રચાયેલી સમિતિ એક મહિનામાં પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરી શકે છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ યુસીસી સમિતિના વડા રંજના દેસાઈએ જણાવ્યું કે UCCની જરૂરિયાત ચકાસવા હવે વધુ કોઈ એક્સ્ટેન્શનની જરૂર નથી. અત્યાર સુધી યોજાયેલી તમામ બેઠકના રેકોર્ડ રખાય...