ઓગસ્ટ 9, 2025 9:01 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 9:01 એ એમ (AM)
2
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સુરતમાં ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સુરતના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરાશે. આ પ્રસંગે શ્રી પટેલ વિવિધ યોજનાઓના કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તાપી કાંઠે રિવરફ્રન્ટ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરાશે. ...