પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 10, 2025 7:42 એ એમ (AM) ઓગસ્ટ 10, 2025 7:42 એ એમ (AM)

views 5

બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે 3.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે નવ વાગીને ત્રણ મિનિટે 3.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર અમીરગઢ તાલુકાનું દાનાપુર અને સોનવાડી ગામ હતું. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, પાલનપુરથી 31 કિલોમીટર ઉતર પૂર્વ ભાગમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ બનાસકાંઠાના અમી...

ઓગસ્ટ 10, 2025 7:42 એ એમ (AM) ઓગસ્ટ 10, 2025 7:42 એ એમ (AM)

views 3

મહીસાગરના સંતરામપુરમાં સાતકુંડા ઇકોટુરિઝમ સાઇટનું લોકાર્પણ

રાજ્યના પ્રવાસન મંત્રી મૂળૂ બેરા અને શિક્ષણ બાબતોના મંત્રી કુબેર ડિંડોરે મહીસાગરના સંતરામપુરમાં સાતકુંડા ઇકોટુરિઝમ સાઇટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે અનેક સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. સાતકુંડા ખાતે લોકાર્પણ થયેલ ઇકોટુરિઝમ થ...

ઓગસ્ટ 10, 2025 7:41 એ એમ (AM) ઓગસ્ટ 10, 2025 7:41 એ એમ (AM)

views 11

આજે વિશ્વ સિંહ દિવસ-દેવભૂમિ દ્વારકા ખાતે રાજ્યકક્ષાની ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે

આજે વિશ્વ સિંહ દિવસ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પણ ‘સિંહ દિવસ’ ઉજવાશે. ભાણવડ તાલુકાના ટીંબડી ખાતે સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં કેન્દ્રીય...

ઓગસ્ટ 10, 2025 7:39 એ એમ (AM) ઓગસ્ટ 10, 2025 7:39 એ એમ (AM)

views 8

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે 14 આદિજાતિ જિલ્લામાં 2 હજાર 500 જેટલા વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાના રક્ષણમાં સેંકડો વર્ષ સુધી આદિવાસીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યુ. આ પ્રસંગે તેમણે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં...

ઓગસ્ટ 9, 2025 7:18 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 7:18 પી એમ(PM)

views 4

મહેસાણાના વડનગરમાં રમાયેલી આંતરજિલ્લા મહિલા ફૂટબોલ સ્પર્ધામાં ખેડાની ટીમ વિજેતા

મહેસાણાના વડનગરમાં રમાયેલી આંતર જિલ્લા મહિલા ફૂટબોલ સ્પર્ધામાં ખેડાની ટીમ વિજેતા થઈ છે. આજે રમાયેલી ફાઇનલ મેચમાં ખેડાની નાઝબાનુ શેખના 25મી મિનિટે અને રૂપા રાઠવા દ્વારા 86મી મિનિટે કરેલા ગોલની મદદથી ખેડાની ટીમે અમદાવાદની ટીમને 2-0થી હરાવી સ્વ.ગુલાબ ચૌહાણ મેમોરિયલ ટ્રોફી, આંતર જિલ્લા મહિલા ફૂટબોલ સ્પર...

ઓગસ્ટ 9, 2025 7:18 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 7:18 પી એમ(PM)

views 2

તાપી જિલ્લાના સોનગઢમાં બે બાઇક વચ્ચે અકસ્માત થતાં ત્રણ યુવકોના મોત

તાપી જિલ્લાના સોનગઢમાં બે બાઇક વચ્ચે અકસ્માત થતાં ત્રણ યુવકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે લીંબી ત્રણ રસ્તા નજીક બે બાઈક સામ સામે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે ઉકાઈ પોલીસે વધુ તપાસ ...

ઓગસ્ટ 9, 2025 7:17 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 7:17 પી એમ(PM)

views 6

રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની શક્યતા નહીવત

રાજયમાં આગામી 6 દિવસ વરસાદની નહિવત શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ...

ઓગસ્ટ 9, 2025 7:16 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 7:16 પી એમ(PM)

views 6

રાજ્ય સહિત દેશભરમાં આજે ભાઈ-બહેનના સ્નેહના પર્વ રક્ષાબંધન ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં આજે ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પર્વ રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દરેક પૂનમનું વિશેષ મહત્વ હોય છે પણ આ પૂનમે રણછોડરાયજીના દર્શન કરવા ભક્તો દુરદુરથી આવતા હોય છે. અને ડાકોર માં કોણ છે ? રાજા રણછોડ છે નાં નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ...

ઓગસ્ટ 9, 2025 7:12 પી એમ(PM) ઓગસ્ટ 9, 2025 7:12 પી એમ(PM)

views 1

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 14 આદિજાતિ જિલ્લામાં 2 હજાર 500 જેટલા વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાના રક્ષણમાં સેંકડો વર્ષ સુધી આદિવાસીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યુ. આ પ્રસંગે તેમણે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં...

ઓગસ્ટ 9, 2025 9:05 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 9:05 એ એમ (AM)

views 4

તરણેતરના લોકમેળામાં યોજાનારી ગ્રામીણ ઑલિમ્પિક માટે આગામી 20 ઑગસ્ટ સુધી અરજી કરી શકાશે

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં પ્રખ્યાત તરણેતરના લોકમેળામાં 26થી 28 ઑગસ્ટ સુધી “20-મી ગ્રામીણ ઑલિમ્પિક” યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા રમતવીરો આગામી 20 ઑગસ્ટ સુધી અરજી કરી શકશે. તેમણે પોતાની અરજી લીંબડીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીને મોકલવાની રહેશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.ગ્રામીણ ઑલિમ્પિક...