ઓગસ્ટ 16, 2025 3:28 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 3:28 પી એમ(PM)
5
રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો
રાજ્યના મોટાભાગના સ્થળોએ આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો...ગાંધીનગર ખાતેજીથી જાહેર થયેલા બપોરના બાર વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ રાજ્યમાં સવારે દસ વાગ્યથી બાર વાગ્યા સુધીમાં બાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં સૌથી વધુ અમદાવાદમાં સવા ઇંચ જેટલો વરસાદ આ સમયગાળા દરમિયાન ખાબક્યો હતો.. જ્યારે...