ઓગસ્ટ 17, 2025 11:48 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:48 એ એમ (AM)
4
જન્માષ્ટમી પર્વ નિમિત્તે એક લાખ 70 હજારથી વધુ ભક્તોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા
જન્માષ્ટમીના દિવસે એક લાખ 70 હજારથી વધુ લોકોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં દર્શન કર્યા. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, સોમનાથ તીર્થમાં ગઈકાલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. ભક્તો સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર પ્રભાસ તી...