ઓગસ્ટ 17, 2025 7:08 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:08 પી એમ(PM)
5
બે એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ સાથે દેશના અન્ય શહેરો સાથે હવે ઉંઝાનું જોડાણ વધશે
ઉંઝાને દેશના અન્ય સ્ટેશનો સાથે જોડતાં અજમેર-મૈસુર એક્સપ્રેસ અને લાલગઢ-દાદર રણકપુર એક્સપ્રેસ ટ્રેનોના ઉંઝા સ્ટેશન પર સ્ટોપેજનનો આજથી આરંભ થયો છે. બે સાંસદો અને ધારાસભ્યોએ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઊંઝા રેલ્વે સ્ટેશનનો આધુનિક રીતે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક...