પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 14, 2026 3:46 પી એમ(PM)

views 4

ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી.

ઉત્તરાયણના દિવસે આજે 108 ઇમરજન્સીની ટુકડી વિવિધ જગ્યાએ તહેનાત કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 108ની ટુકડીને એક હજાર 725 જેટલા કટોકટીના કેસ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 269 જેટલા કેસ વધુ નોંધાયા છે. અમદાવાદમાં પણ 34 વર્ષીય એક યુવક પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હ...

જાન્યુઆરી 14, 2026 3:53 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ઉત્તરાયણ નિમિત્તે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં દર્શન કરીને રાજ્ય પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કર્યો. તેમણે મંદિર પરિસરમાં ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું ભૂમિપૂજન કર્યું હતુ...

જાન્યુઆરી 14, 2026 3:51 પી એમ(PM)

views 6

રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી..

રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ પતંગરસિકો ધાબા પર પહોંચી ગયા છે. આ સાથે જ ઉત્તરાયણ નિમિત્તે ઉંધીયું, જલેબી જેવી વાનગીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના વિવિધ મહાનુભાવો પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણીમાં સહભાગી થયા હતા....

જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)

views 6

એ કાઇપો છે, ની ગગનભેદી ગુંજ સાથે સમગ્ર રાજ્યમાં પતંગોત્સવની વહેલી સવારથી જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી

આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે થઇ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં પતંગ રસિયાઓ વહેલી સવારથી જ અગાસી અને ધાબા ઉપર જોવા મળ્યા હતા અને એ કાઇપો છેની ગુંજ સાથે આકાશ ગજવીરહ્યાં છે. જ્યારે રંગબેરંગી અને અનવની ડિઝાઇન સાથેની પતંગોથી આસમાન મેઘધનુષી રંગનું બની ગયું છે.આજે ભારત અને ન્યૂઝીલેન્ડ ...

જાન્યુઆરી 14, 2026 9:22 એ એમ (AM)

views 10

કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સીમા સુરક્ષા દળને આગામી 5 વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ

સીમા સુરક્ષા દળને આગામી પાંચ વર્ષમાં વિશ્વનું સૌથી આધુનિક સુરક્ષા દળ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને એ દિશામાં કેન્દ્ર સરકારે કામગીરી પણ આરંભી દીધી છે તેમ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સિરક્રીક વિસ્તારમાં નવા બનેલા ઓપી ટાવર્સનું ઉદ્ઘાટન કરતાં આ મુજબ કહ્યું હતું.કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્ર...

જાન્યુઆરી 14, 2026 9:20 એ એમ (AM)

views 35

આત્મનિર્ભર હણોલ મહોત્સવનું સમગ્ર આયોજન ગામલોકોએ કરીને આદર્શ ઉદાહરણ પુરુ પાડ્યું – કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

ભાવનગર જિલ્લામાં આત્મનિર્ભર હણોલ મહોત્સવનો પ્રારંભ થયો છે. પોતાના વતન એવા હણોલ ગામમાં આ પ્રસંગે બોલતાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, હણોલ ગામમાં તમામ વ્યવસ્થા ગામલોકો કરી રહ્યાં છે..

જાન્યુઆરી 14, 2026 9:19 એ એમ (AM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પતંગોત્સવની કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે, જગન્નાથ મંદિર અને ગુરૂદ્વારામાં દર્શન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેઓ તેમના પ્રવાસના આજના દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં દર્શન કરશે. જ્યારે તેઓ નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે ત્રણ અલગ અલગ સ્થળોએ પતંગોત્સવની મજા માણશે.જ્યારે નારણપુરામાં સૂર્યા એપાર્ટમેન્ટના રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિ...

જાન્યુઆરી 13, 2026 7:35 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યૂટિકલ ઍકેડમી ફૉર ગ્લૉબલ ઍક્સલેન્સ – PAGEનું ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યૂટિકલ ઍકેડમી ફૉર ગ્લૉબલ ઍક્સલેન્સ – PAGEનું ખાતમુહૂર્ત કર્યું. ઉપરાંત તેમણે ભારતીય ઔષધીય જોડાણ – IPAના 25 વર્ષની ઉજવણી નિમિત્તે પ્રકાશિત કૉફી ટૅબલ “ધ ઍલ્કેમી ઑફ ક્યોરનું” પણ વિમોચન કર્યું. ઉલ્લેખનીય છે કે, P.A.G.E. એ IPAની સભ્ય કંપનીઓ દ્વાર...

જાન્યુઆરી 13, 2026 7:33 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સંચાલિત દેશની પહેલી બાયોસેફ્ટી લૅબ BSL – 4નું ખાતમુહૂર્ત કર્યું, માણસામાં 267 કરોડના વિકાસકામોના લોકાર્પણ-શિલાન્યાસ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતની ધરતી પરથી આજે ભારતીય સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સૅફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. ગાંધીનગરમાં અંદાજે 362 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર સંચાલિત દેશની પ્રથમ “બાયોસેફ્ટી લૅબ BSL-4” પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત કરતાં તેમણે આ વાત કહી. ...

જાન્યુઆરી 13, 2026 7:20 પી એમ(PM)

views 4

સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા બહુક્ષેત્રીય ઉત્પાદન અને નિકાસ ઝોન તરીકે વિકસાવાશે – રાજકોટ VGRCમાં જાહેરાત

સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મૅન્યુફેક્ચરિંગ અને ઍક્સપૉર્ટ ઝોન એટલે કે, બહુક્ષેત્રીય ઉત્પાદન અને નિકાસ પ્રભાગ - SaER તરીકે વિકસાવાશે. રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં રજૂ થયેલા ‘‘સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન’’માં આ અંગેની જાહેરાત કરવામાં આવી. દરમિયાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.