ઓગસ્ટ 26, 2025 7:28 પી એમ(PM) ઓગસ્ટ 26, 2025 7:28 પી એમ(PM)
5
આવતીકાલથી શરૂ થનારા ગણેશ ઉત્સવની ઉજવણી માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ ..ગણેશ પાંડાલોમાં ઓપરેશન સિંદૂર સહિતની થીમનું ડેકોરેશન
આવતીકાલે ગણેશ ચતુર્થી છે ત્યારે તેની ઉજવણી માટે રાજ્યભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત વડોદરા સહિતના તમામ શહેરો અને નગરો તેમજ ગામડાઓમાં દુંદાળા દેવની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે ત્યારે ગણેશ પંડાલોમાં ઓપરેશન સિંદૂર સહિતની વૈવિધ્યસભર થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે.