ઓગસ્ટ 28, 2025 2:53 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 2:53 પી એમ(PM)
4
કચ્છ જિલ્લાના અંજારમાં માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત
કચ્છ જિલ્લાના અંજારમાં માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત થયા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે અંજાર-મુન્દ્રા રોડ પર ખેડોઈ પાસે એક ટ્રેલરનું કન્ટેનર મોપેડ પર પડતાં આ અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાના અહેવાલ છે.