પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 29, 2025 2:58 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 2:58 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે અમદાવાદમાં ગુજરાત રમતગમત પત્રકાર સંગઠન દ્વારા યોજાયેલા પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે અમદાવાદમાં ગુજરાત રમતગમત પત્રકાર સંગઠન દ્વારા યોજાયેલા પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે “રમશે ગુજરાત, જીતશે ગુજરાત”ની વિષયવસ્તુ સાથે ખેલ મહાકુંભ-2025 માટેની નોંધણીનો પણ પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે ઉત્કૃષ્ટ રમતગમત...

ઓગસ્ટ 29, 2025 2:57 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 2:57 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં સિધ્ધિ તપના આરાધકોના સામૂહિક પારણાના વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં સિધ્ધિ તપના આરાધકોના સામૂહિક પારણાના વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું. પ૩૧ થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીએ આરાધકોને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શ્રી ભા...

ઓગસ્ટ 29, 2025 3:00 પી એમ(PM) ઓગસ્ટ 29, 2025 3:00 પી એમ(PM)

views 5

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 86 હજાર 418 કરોડ રૂપિયાના મૂડી રોકાણ સાથે 3 લાખ 98 હજાર કરતાં વધુ રોજગારીનું સર્જન

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 86 હજાર 418 કરોડ રૂપિયાના મૂડી રોકાણ સાથે 3 લાખ 98 હજાર કરતાં વધુ રોજગારીનું સર્જન થયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ પહેલ અંતર્ગત એક લાખ 10 હજાર લાખ જેટલા MSME એકમોની નોંધણી સાથે ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. રા...

ઓગસ્ટ 28, 2025 7:17 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:17 પી એમ(PM)

views 3

દેશની સૌપ્રથમ સેમિકન્ડક્ટર ચિપ વર્ષ 2026 સુધીમાં સાણંદના સીજી પાવરના પ્લાન્ટમાંથી બનશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ નજીક સાણંદમાં સીજી પાવરના પ્રથમ સેમિકન્ડક્ટર આઉટસોર્સડ અસેમ્બિલી અને ટેસ્ટિંગ ફેસિલિટીના પાયલોટ પ્લાન્ટનો શુભારંભ કર્યો. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વૈષ્ણવે આ પાયલોટ પ્રોજેક્ટને ભારતના સેમી કન્ડક્ટર ...

ઓગસ્ટ 28, 2025 7:14 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:14 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગગૃહોનું કેન્દ્ર બન્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વાઇબ્રન્ટ સમિટની સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગગૃહોનું કેન્દ્ર બન્યું છે. આજે અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન-VGRCના લોગો, વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનો શુભારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યુ, રાજ્યમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલ...

ઓગસ્ટ 28, 2025 7:12 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:12 પી એમ(PM)

views 8

મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે

ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. આ અંગે વધુ માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ છે. ખેડૂતો ગ...

ઓગસ્ટ 28, 2025 7:09 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:09 પી એમ(PM)

views 4

રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં સાત લોકોના મોત

રાજ્યમાં માર્ગ અકસ્માત અને ડૂબી જવાની વિવિધ ઘટનાઓમાં સાત લોકોના મોત થયા છે. કચ્છ જિલ્લાના અંજારમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત થયા. અંજાર-મુન્દ્રા માર્ગ પર ખેડોઈ પાસે એક ટ્રેલરનું કન્ટેનર મોપેડ પર પડતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અન્ય એક ઘટના મોરબી-વાંકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની, જ્યા...

ઓગસ્ટ 28, 2025 7:08 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 7:08 પી એમ(PM)

views 2

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી પ...

ઓગસ્ટ 28, 2025 2:55 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 2:55 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદના સાણંદ ખાતે સેમી OSAT સુવિધાનો પ્રારંભ કરાવશે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અમદાવાદના સાણંદ ખાતે સેમી OSAT સુવિધાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ શ્રી વૈષ્ણવ એક પત્રકાર પરિષદ પણ સંબોધશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

ઓગસ્ટ 28, 2025 2:54 પી એમ(PM) ઓગસ્ટ 28, 2025 2:54 પી એમ(PM)

views 18

ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે.

ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો પહેલી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. આ અંગે વધુ માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ છે. ખેડૂતો ગ...