ઓગસ્ટ 30, 2025 7:08 પી એમ(PM) ઓગસ્ટ 30, 2025 7:08 પી એમ(PM)
3
છેલ્લા બે વર્ષમાં બીજ નિગમ દ્વારા પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો
બીજ નિગમ દ્વારા છેલ્લા બે વર્ષમાં પ્રમાણિત બિયારણના ઉત્પાદન અને વેચાણમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, બે વર્ષમાં આશરે એક લાખ 30 હજાર ક્વિન્ટલના વધારા સાથે વર્ષ 2024-25માં 3 લાખ 68 હજાર ક્વિન્ટલ પ્રમાણિત બિયારણનું ઉત્પાદન થયું છે. જ્યારે વર્ષ 2022-23માં કુલ 2 લાખ 49 હ...