સપ્ટેમ્બર 5, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2025 7:20 પી એમ(PM)
5
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવા GST સુધારાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવા GST સુધારાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. અમદાવાદમાં રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યુ. શ્રી પટેલે કહ્યું, આ ઐતિહાસિક સુધારામાં શિક્ષણ ક્ષેત્રનું વિશેષ ધ્યાન રખાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ર...