પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 18, 2025 9:48 એ એમ (AM)

views 18

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના દ્વારકા સહિતના યાત્રાધામોમાં સલામતીનો લોખંડી બંદોબસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે દિવાળીના તહેવારને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. જિલ્લા પોલીસ તંત્રની વિવિધ બ્રાન્ચ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું. નાગરિકોમાં સુરક્ષા અને શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.દિ...

ઓક્ટોબર 18, 2025 9:44 એ એમ (AM)

views 23

છેવાડાના ગામોથી લઈને શહેરો સુધી યુવા, મહિલા અને વડીલોના હિતમાં વધુમાં વધુ લોક ઉપયોગી કામ થાય તે માટે મુખ્યમંત્રીની મંત્રીઓને સૂચના

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ તેમના સંબોધનમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીએ નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા , મહિલા અને વડીલોના હિતમાં વધુમાં વધુ લોક ઉપયોગી કામ થાય તે માટે સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું મુખ્યમંત્રીના માર્ગદર્શ...

ઓક્ટોબર 17, 2025 7:57 પી એમ(PM)

views 33

ગુજરાતમાં નવા મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા, મંત્રીમંડળની પહેલી બેઠક બાદ ખાતાની વહેંચણી થઇ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથવિધિ યોજાઈ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી સહિત 21 મંત્રીએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. કૅબિનેટ મંત્રી કનુ દેસ...

ઓક્ટોબર 17, 2025 7:47 પી એમ(PM)

views 12

નવા મંત્રીમંડળમા સામેલ થયેલા સભ્યોના સમર્થકોએ રાજ્યભરમાં ઉજવણી કરી.

રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં સુરતના હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે સ્થાન મળતાં સુરતના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ થતા અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓએ તેમના વતન દેવરાજીયા ગામમાં ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી ઉજવણી કરી. પોરબંદ...

ઓક્ટોબર 17, 2025 7:45 પી એમ(PM)

views 56

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જ્યારે 20થી 22 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

ઓક્ટોબર 17, 2025 7:24 પી એમ(PM)

views 20

નડિયાદનાં ખેલાડી કાજલ વાજાએ ઓડિશામાં યોજાયેલી જૂનિયર નૅશનલ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં બે ચંદ્રક જીત્યા

ખેડાના નડિયાદનાં ખેલાડી કાજલ વાજાએ જૂનિયર નૅશનલ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં બે ચંદ્રક જીત્યા છે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી સ્પર્ધામાં આ ખેલાડીએ 100 મીટર દોડમાં રજત અને 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા નડિયાદ અકાદમીનાં ખેલાડી કાજલ વ...

ઓક્ટોબર 17, 2025 3:41 પી એમ(PM)

views 13

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન બજારમાં આજે વહેલી સવારે 14 દુકાનમાં આગનો બનાવ બન્યો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીડભંજન બજારમાં આજે વહેલી સવારે 14 દુકાનમાં આગનો બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ, એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુની દુકાનમાં પ્રસરી જતાં 14 જેટલી દુકાન આગના સંપર્કમાં આવી ગઈ હતી. આ અંગે જાણ થતાં અગ્નિશમન દળની આઠ ગાડી સાથે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘ...

ઓક્ટોબર 17, 2025 3:40 પી એમ(PM)

views 17

દિવાળીને લઇ દેવભૂમિ દ્વારકાના જગતમંદિરના સમયમાં ફેરફાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરમાં દિવાળીના તહેવારને લઈ 19થી 23 તારીખ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.જેમાં 19મી ધંતેરાસના દિવસે શ્રીજી દર્શન નિત્યા ક્રમ મુજબ કરી શકાશે. 20મી એ મંગલા આરતી સવારે સાડા પાંચ વાગ્યે કરવામાં આવશે. દિવાળીના દિવસે અન્નકૂટ દર્શન નિત્યક્રમ મુજબ રહ...

ઓક્ટોબર 17, 2025 3:38 પી એમ(PM)

views 22

અંબાજીના યાત્રિકો માટે નવી સુવિધા શરૂ – શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનનું કાર્યાલય તૈયાર કરાયું

અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી. આ સુવિધા અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનનું કાર્યાલય તૈયાર કરાયું છે અને અહીથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થનાં મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વ...

ઓક્ટોબર 17, 2025 3:37 પી એમ(PM)

views 96

દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ રાજ્યમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાયના જિલ્લાઓમાં વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં માત્ર 10 તાલુકામાં વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.