સપ્ટેમ્બર 10, 2025 9:34 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2025 9:34 એ એમ (AM)
5
રાજ્યમાં પડેલા અનારાધાર વરસાદના વિરામ વચ્ચે બનાસકાંઠામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય
પૂરગ્રસ્ત સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં વરસાદી અસર બાદ રાહત-બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા કલેકટરે સુઈગામના 12 ગામનો વહીવટી તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો છે તેમજ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. નડાબેટ ઝીરો પોઇન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું નિરીક્ષણ કરી તાકીદના સૂચન આપવામાં આવ્યાં છે.વહીવટી તં...