પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 11, 2025 2:18 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 2:18 પી એમ(PM)

views 12

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા..

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે કદવાલ, ઉકાઈ, ગોવિંદ ગુરુ લીમડી, સુખસર, ચીકદા, રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોધર, નાનાપોંઢાને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક 2 કરોડ રૂપિયા અને આપણો તાલુકો ...

ડિસેમ્બર 11, 2025 2:17 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 2:17 પી એમ(PM)

views 3

આંતરરાષ્ટ્રીય સાયબર ગુના સાથે જોડાયેલા ત્રણ શખ્સને મહીસાગર પોલીસે અમદાવાદથી ઝડપી લીધા.

આંતરરાષ્ટ્રીય સાયબર ગુના સાથે જોડાયેલા ત્રણ શખ્સને મહીસાગર પોલીસે અમદાવાદથી ઝડપી લીધા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે, આ આરોપીઓ ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી સાયબર છેતરપિંડી કરતા હતા. તેઓ અલગ અલગ બેંક ખાતામાં પૈસા જમા કરાવી ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી તે નાણાં ચીન અને હોંગકોંગ મોકલતા હતા. આ આરોપીઓએ 1...

ડિસેમ્બર 11, 2025 2:25 પી એમ(PM) ડિસેમ્બર 11, 2025 2:25 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે AI ઇમ્પેકટ પ્રાદેશિક પરિષદનો શુભારંભ કરાવ્યો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે AI ઇમ્પેકટ પ્રાદેશિક પરિષદનો શુભારંભ કરાવ્યો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાત પ્રાદેશિક પરિષદ દેશનો વારસો જાળવવાની સાથે યુવાનો માટે મહત્વની બની રહશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ દ્વારા AI ટેક્ન...

ડિસેમ્બર 11, 2025 10:22 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 10:22 એ એમ (AM)

views 11

દિવાળી’ને યુનેસ્કો દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ની પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરતાં રાજ્યના 33 જિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્મારકો ઝળહળ્યાં

'દિવાળી'ને યુનેસ્કો દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'ની પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ કરાયું છે. જેને લઈને રાજ્યના 33 જિલ્લામાં વિવિધ ઐતિહાસિક સ્મારકો પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપોત્સવ, રંગોળી અને રોશની કરીને ઉજવણી કરાઈ.ગઈકાલે જામનગરનું પુરાતત્વીય સંગ્રહાલય એક હજાર દીવડાઓ, રંગોળી તથા રોશનીથી ઝળહળી ઉઠ્યું ...

ડિસેમ્બર 11, 2025 10:20 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 10:20 એ એમ (AM)

views 15

કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સરહદમાંથી 11 પાકિસ્તાની માછીમાર ઘૂસણખોરો ઝડપાયાં

કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સરહદમાંથી 11 પાકિસ્તાની માછીમાર ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. તટરક્ષકે અલ વલી’ નામની બોટ સાથે માછીમારોની કરી ધરપકડ છે. આ ઘૂસણખોરોને બોટ સાથે જખૌ બંદરે લાવી તપાસ શરૂ કરી કરવામાં આવી છે. પ્રથમિક તપાસમાં 11 પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે. જેમને વધુ તપાસ માટે જખૌ મરીન પોલ...

ડિસેમ્બર 11, 2025 10:17 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 10:17 એ એમ (AM)

views 8

જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ગોળી મારી

રાજકોટના જસદણના આટકોટમાં એક બાળકી પર ક્રુરતા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીએ પોલીસ ઉપર ઘાતકી હુમલો કરતાં તેને પોલીસે ગોળી મારી હતી. આરોપીને અદાલતમાં રજૂ કરાયા બાદ તેણે જાપ્તાના કોન્સ્ટેબલ પર ઘાતકી હુમલો કરીને ભાગવાની પ્રયાસ કરી હોવાનું રાજકોટના જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે કહ્યુ હતું.

ડિસેમ્બર 11, 2025 10:04 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 10:04 એ એમ (AM)

views 24

રાજ્યમાં આજથી 23 ડિસેમ્બર સુધી યોજાનાર “સશક્ત નારી મેળા”નો પ્રારંભ થશે

રાજ્યમાં આજથી 23 ડિસેમ્બર સુધી યોજાનાર "સશક્ત નારી મેળા"નોપ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલઆજે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી મેળા”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.તે અંતર્ગત દરેક જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. સશક્ત નારી મેળા અંતર્ગતદરેક મોટ...

ડિસેમ્બર 11, 2025 10:02 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 10:02 એ એમ (AM)

views 9

રાજયમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ ગણતરીના તબક્કાનો આજે છેલ્લો દિવસ, 27 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ

આજે મતદારા સુધારણા અભિયાન અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાના છેલ્લો દિવસ છે. રાજયમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ ગણતરીના તબક્કાની 99.99 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે 27 જિલ્લાએ 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. ગણતરીના તબક્કાના છેલ્લા ચરણમાં 18 લાખથી વધુ અવસાન પામેલ મતદારો જ્યારે 10.26 લાખથી વધુ ...

ડિસેમ્બર 11, 2025 9:53 એ એમ (AM) ડિસેમ્બર 11, 2025 9:53 એ એમ (AM)

views 20

રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે 11 લાખ કરતાં વધુ ખેડૂતોને બે હજાર 430 કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઇ

રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે 11 લાખ કરતાં વધુ ખેડૂતોને બે હજાર 430 કરોડ કરતાં વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. સહાય પૂરી પાડવા માટે કુલ ત્રણ હજાર 320 કરોડ કરતાં વધુના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે.પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સહા મેળવ...

ડિસેમ્બર 10, 2025 7:17 પી એમ(PM) ડિસેમ્બર 10, 2025 7:17 પી એમ(PM)

views 5

રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં રેન બસેરા બનાવાશે.

સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના તેમના સગા માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં રેન બસેરા બનાવાશે. આ માટે અમદાવાદની સેવાદાન ફાઉન્ડેશનને જમીન લીઝ પર આપવાનો નિર્ણય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો છે. રાજ્યમાં પોરબંદર ગોધરા મોરબી સહિત 14 હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવ...