સપ્ટેમ્બર 11, 2025 5:07 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 5:07 પી એમ(PM)
2
પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લા માટે આજે સરકાર દ્વારા 18 હજાર રાશન કીટ રવાના કરાઈ.
પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લા માટે આજે સરકાર દ્વારા 18 હજાર રાશન કીટ રવાના કરાઈ છે. 15 કિલોની એક રાશન કીટમાં 5 કિલો ઘઉં, 3 કિલો બાજરી, 2 કિલો ચોખા, એક કિલો ખાંડ, એક કિલો તુવેરદાળ, એક કિલો ચણા, એક કિલો મીઠું અને એક લીટર તેલનો સમાવેશ થાય છે. રાશન કીટ રવાના કરતાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણા...