પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 22, 2025 3:34 પી એમ(PM)

views 15

દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આજે ભક્તોની અવિરત ભીડ ઉમટી….

દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આજે ભક્તોની અવિરત ભીડ ઉમટી રહી છે. નવા વર્ષનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી કરવાની સદીઓ જૂની પરંપરા અનુસાર દેશ-વિદેશમાંથી ભક્તો દ્વારકા ધામે આવી પહોંચ્યા છે. સવારથી જ દ્વારકાધીશના જગત મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આજે બેસતા વર્ષે એટલે કે ન...

ઓક્ટોબર 22, 2025 3:31 પી એમ(PM)

views 42

નવા વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

નવા વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અગ્રણીઓએ શ્રી શાહની મુલાકાત લઇને તેમને નવા વર્ષની અને જન્મદિવસની ...

ઓક્ટોબર 22, 2025 3:32 પી એમ(PM)

views 122

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી શાહ જાહેર સેવા પ્રત્યેના તેમના સમર્પણ અને મહેનતુ સ્વભાવ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગૃહમંત્રીએ ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થા...

ઓક્ટોબર 22, 2025 3:25 પી એમ(PM)

views 54

હેલ્પ લાઇન નંબર 112ને અદ્યતન ટેકનોલોજી સાથે સાંકળીને ઝડપથી ઇમરજન્સી સ્થળે પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે : રાજયના પોલીસ વડા વિકાસ સહાય

રાજયના લોકોને તમામ પ્રકારની તાત્કાલીક સહાય મેળવવા માટે રાજય સરકારે 112 હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે. આ અંગે રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે જણાવ્યું હતું કે હેલ્પ લાઇન નંબર 112ને અદ્યતન ટેકનોલોજી સાથે સાંકળીને ઝડપથી ઇમરજન્સી સ્થળે પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી સહાયે 112 હેલ્પ...

ઓક્ટોબર 22, 2025 3:39 પી એમ(PM)

views 32

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે. વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. આકાશવાણી પરિવાર તરફથી અમારા શ્રોત...

ઓક્ટોબર 22, 2025 12:36 પી એમ(PM)

views 42

હવામાન વિભાગે આગામી છ દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી છ દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 25 તારીખથી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક ...

ઓક્ટોબર 22, 2025 12:35 પી એમ(PM)

views 13

દિવાળીના તહેવારોને લઈ રાજ્યના અનેક મંદિરોમાં વિશેષ શણગાર કરાયો

દિવાળીના તહેવારોને લઈ રાજ્યના અનેક મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવ ઉજવાયો જેમાં 51 હજાર દિવડાના શણગારથી મંદિર ઝળહળી ઉઠ્યું. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર નગરી દ્વારકામાં ગોવર્ધન પૂજાની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી. જગત મંદિર ખાતે વિશેષ ...

ઓક્ટોબર 22, 2025 12:31 પી એમ(PM)

views 15

દિવાળી દરમિયાન 9 લાખ નાગરિકોએ અમદાવાદ શહેરી બસ સેવાની નિ:શુલ્ક સવારીનો લાભ લીધો

દિવાળી દરમિયાન લગભગ 9 લાખ નાગરિકોએ અમદાવાદ શહેરી બસ સેવા AMTSની નિશુલ્ક સવારીનો લાભ લીધો. ધનતેરસથી દિવાળી સુધીના તહેવારોના સમયગાળા દરમિયાન AMTS દ્વારા તેની ત્રણ દિવસની નિશુલ્ક મુસાફરી પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ પગલું શહેરના 'હર ઘર સ્વદેશી - ઘર ઘર સ્વદેશી' અભિયાનનો એક ભાગ હતું, જેનો ઉદ્દેશ્ય ન...

ઓક્ટોબર 22, 2025 12:18 પી એમ(PM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર-અમદાવાદમાં નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષના પ્રારંભના દિવસે આજે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ—લે કરશે. શ્રી પટેલ આજે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે અડાલજના ત્રિમંદિરમાં દર્શન અને પૂજન માટ...

ઓક્ટોબર 22, 2025 12:14 પી એમ(PM)

views 35

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ

નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ થયો છે. વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.આકાશવાણી પરિવાર પણ તમામ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.