સપ્ટેમ્બર 14, 2025 7:23 પી એમ(PM) સપ્ટેમ્બર 14, 2025 7:23 પી એમ(PM)
63
રાજ્યમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધી એક હજાર કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય અપાઈ
રાજ્યમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધી એક હજાર કરોડ રૂપિયાથી વધુ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 161 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. ધોરણ નવ-થી 12ના વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજના હેઠળ 50 હજાર રૂપિયા, અને ધોરણ 11—12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને નમો સરસ્વતી યોજના હે...