પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 26, 2025 2:54 પી એમ(PM)

views 17

લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ…

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ છે. તેની પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યા હતા. શ્રી માંડવિયાએ જણાવ્યું, રાજકોટ દિલ્હી વચ્ચે આ બંને ફ્લાઇટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તેમણે ઉ...

ઓક્ટોબર 26, 2025 2:51 પી એમ(PM)

views 46

અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગ...

ઓક્ટોબર 26, 2025 1:25 પી એમ(PM)

views 44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનકી બાતની 127મી કડીમાં વાત કરતાં છઠપૂજા નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે છઠનો મહાપર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજની એકતાનું પ્રતિબિંબ છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ છઠ નિમિત્તે દરેકને અને ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ભાર મૂક્યો કે સમાજનો દરેક વ...

ઓક્ટોબર 26, 2025 2:53 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે ‘વિકાસ અને વિરાસત’નું સંતુલન અનિવાર્ય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, 'વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે 'વિકાસ અને વિરાસત'નું સંતુલન અનિવાર્ય છે. મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે શતચંડી મહાયજ્ઞમાં ઉદબોધન કરતાં શ્રી પટેલે જણાવ્યું, ધર્મ સાથેનું વિજ્ઞાન હોય તો ગમે તે મુકામ પર પહોંચી શકાય. તેમણે કહ્યું તાજેતરમાં મહેસાણામાં યોજયેલી ઉત્તર ગુજ...

ઓક્ટોબર 26, 2025 9:47 એ એમ (AM)

views 13

તહેવારો દરમિયાન રાજકોટના પ્રાણી સંગ્રહાલયની 60 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

તહેવારો દરમિયાન રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓનો ધસારો જોવા મળ્યો હતો.નવા વર્ષના દિવસથી આજ સુધી લગભગ 60 હજાર જેટલા સહેલાણીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. આ પ્રાણી સંગ્રહાલયમાં 65 પ્રજાતિના 592 પ્રાણીઓ અને પક્ષીઓ છે. સહેલાણીઓએ મોટા પ્રમાણમાં લીધેલી મુલાકાતના પગલે રાજકોટ મહાનગર પાલિકાને 1...

ઓક્ટોબર 26, 2025 9:41 એ એમ (AM)

views 30

રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી આજે પદગ્રહણ કરશે

મંત્રીમંડળની પુનઃરચના થતા પ્રવીણ માળીનો રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, પરિવહન અને ક્લાઈમેટ ચેંજ, વિભાગના મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. તેઓ આજે તેમનો કાર્યભાર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે સંભાળશે.

ઓક્ટોબર 26, 2025 9:39 એ એમ (AM)

views 128

રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો આજથી પ્રારંભ

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એક સાથે બે નવી ફ્લાઇટનો પ્રારંભ થશે. આજથી શરૂ થનાર પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટનો પ્રવાસ કરશે.ગુજરાતના રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ બે નવી ફ્લાઇટ આજથી શરૂ થશે. આ નવી હવાઈ સેવા અંતર્ગત એર ...

ઓક્ટોબર 25, 2025 7:41 પી એમ(PM)

views 74

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ઓક્ટોબર 25, 2025 7:02 પી એમ(PM)

views 14

રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો આવતીકાલથી પ્રારંભ થશે.

આજના લાભપાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એક સાથે બે નવી ફ્લાઇટનો પ્રારંભ થશે. આવતીકાલથી શરૂ થનાર પ્રથમ ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટનો પ્રવાસ કરશે. રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ બે નવી ફ્લાઇટ આજથી શરૂ થશે. આ નવી હવાઈ સેવા અંતર્ગત એર ઇન્...

ઓક્ટોબર 25, 2025 7:00 પી એમ(PM)

views 13

અમદાવાદના શિલજના એક ફાર્મ હાઉસમાં પોલીસે રેવ પાર્ટીમાં દરોડા પાડીને વિદેશી સહિત 20ની ધરપકડ કરી

અમદાવાદના શિલજ વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ચાલતી હાઇપ્રોફાઈલ રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી નાગરિક સહિત 20થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. દરોડામાં  પોલીસે દારૂની બોટલ અને હુક્કા જપ્ત કર્યાં હતાં. અમદાવાદ ગ્રામ્યના જીલ્લા પોલીસ વડા  ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે પોલીસના લોકોએ પણ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.