પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 1, 2025 7:12 પી એમ(PM)

views 48

વિવિધ જિલ્લાઓના નવા પ્રભારી મંત્રીઓની જાહેરાત-નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાનો હવાલો સોંપાયો

રાજ્ય સરકારે વિવિધ જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને દેખરેખ માટે નવા પ્રભારી મંત્રીઓની જાહેરાત કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, 25 મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં...

નવેમ્બર 1, 2025 7:11 પી એમ(PM)

views 22

આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનું જોર રહેશે

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ,બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, આણંદ, ભરૂચ અને સુરતમ...

નવેમ્બર 1, 2025 4:15 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરમાં આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગરમાં આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે.

નવેમ્બર 1, 2025 4:13 પી એમ(PM)

views 35

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો

રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 93 તાલુકામાં કમોસમી વરસાદના અહેવાલ છે. અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટના લોધિકા, ભાવનગરના ઉમરાળા, ભરૂચના જંબુસર અને સુરેન્દ્રનગરના ચુડા અને સાયલામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં વાતાવરણમાં વહેલી સવારથ...

નવેમ્બર 1, 2025 4:12 પી એમ(PM)

views 21

મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે.

મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ પાર્કમાં વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ હશે. જે એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે. આ અંતર્ગત રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશથી અમરથોલ ક્ષેત્ર...

નવેમ્બર 1, 2025 2:28 પી એમ(PM)

views 8

વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. મુસાફરોની વધતી માગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી વેરાવળ–રાજકોટ પેસેન્જર ટ્રેનમાં વધારાના જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક ...

નવેમ્બર 1, 2025 2:47 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને ખેતી પાકોને થયેલા નુકસાન અંગે ખેડૂતોની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને ખેતી પાકોને થયેલા નુકસાન અંગે ખેડૂતોની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. નાયબ ...

નવેમ્બર 1, 2025 8:28 એ એમ (AM)

views 19

અમદાવાદમાં 34મી જી.વી માવલંકર શૂટિંગ સ્પર્ધાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ધાટન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું.13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના 4 હજાર 600થી વધુ શૂટરો ભાગ લેશે. જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને અંદમાન-નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખે...

નવેમ્બર 1, 2025 8:26 એ એમ (AM)

views 100

કમોસમી વરસાદની પરિસ્થિતિને કારણે મોકૂફ રખાયેલી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી હવે પછીની તારીખ ટૂંક સમચમાં જાહેર કરાશે

ગુજરાતમાં ખરીફ-2025માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત પહેલી નવેમ્બર, 2025ને ધ્યાને રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી. હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમજ કેટલાક જિલ...

નવેમ્બર 1, 2025 8:25 એ એમ (AM)

views 32

અંત્યોદય અને NFSA લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી વિતરણ

અંત્યોદય અને NFSA લાભાર્થીઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે આજથી રાજ્યભરમાં વિતરણ થશે.નવેમ્બર-2025 માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબોની 3 કરોડ 25 લાખ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે.જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.