નવેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)
37
મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના દહેગામ ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી વાઘાણીએ ખેડૂતો સાથે વાતચીત પણ કરી હતી. બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર માન્યો. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો પાસેથી 15 હજાર કરો...