નવેમ્બર 10, 2025 7:30 પી એમ(PM)
20
અમદાવાદનાં ખેલાડી ઍલાવેનિલ વલારિવને ઇજિપ્તમાં યોજાયેલી ISSF વૈશ્વિક સ્પર્ધા રાયફલ-પિસ્તોલમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યાં
અમદાવાદનાં ખેલાડી ઍલાવેનિલ વલારિવને આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત મહામંડળ – ISSF વૈશ્વિક સ્પર્ધા રાયફલ-પિસ્તોલ 2025માં બે કાંસ્ય ચંદ્રક જીત્યાં છે. ઇજિપ્તના કાહિરામાં યોજાયેલી ISSF સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર ઍ રાયફલ ઑલિમ્પિક ઇવેન્ટમાં ઑલિમ્પિયન ઍલાવેનિલ વલારિવને વ્યક્તિગત વર્ગ અને ટીમ ઇવેન્ટમાં કા...