પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 13, 2025 5:53 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 5:53 પી એમ(PM)

views 4

ગુજરાત વિધાનસભાની સમિતિ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર ગીરસોમનાથ જિલ્લાના પ્રવાસે જશે.

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ ૧૬ થી ૧૮ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન, એશિયાટિક સિંહોના વ...

ડિસેમ્બર 13, 2025 6:16 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 6:16 પી એમ(PM)

views 9

નેહલ ગજેરાએ વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઈડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ મેળવીને ગુજરાત રાજ્યને ગૌરવ અપાયું

ગાંધીનગરના સરકારી આયુષ ડોક્ટર નેહલ ગજેરાએ રાષ્ટ્રીય સ્તરે વર્ષ ૨૦૨૫ના ઇન્ડિયન ડોક્ટર પ્રાઈડ એવોર્ડ અને રાષ્ટ્રીય ચિકિત્સા સેવા શ્રી સન્માન એવોર્ડ મેળવીને ગુજરાત રાજ્યને ગૌરવ અપાયું છે. ડોક્ટર નેહલ બેટી બચાવો, માતા મરણ અટકાવવા, કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ, મહિલા જનજાગૃતિ પ્રોગ્રામમાં કાર્યરત છે. ડોક્ટ...

ડિસેમ્બર 13, 2025 5:28 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 5:28 પી એમ(PM)

views 3

છોટાઉદેપુર જિલ્લામાં વાઘની ઉપસ્થિતી અંગે જિલ્લા વન વિભાગ પુષ્ટી કરી

છોટાઉદેપુર જિલ્લામાં વાઘની ઉપસ્થિતી અંગે જિલ્લા વન વિભાગ પુષ્ટી કરી છે. નાયબ વન સંરક્ષક રૂપક સોલંકીએ જણાવ્યું હતું કે, રતનમહાલ નજીકના છોટાઉદેપુરના જંગલમાં વાઘના પગના નિશાનને લઈ છોટાઉદેપુરના જંગલમાં વાઘ આવ્યો હોવાનું અનુમાન છે છોટાઉદેપુર જિલ્લાની રેન્જમાં વાઘની પુષ્ટિ મળતાં નાયબ વન સંરક્ષક રૂપક સોલંક...

ડિસેમ્બર 13, 2025 6:19 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 6:19 પી એમ(PM)

views 6

મહેસાણા જિલ્લાના બદપુરા મેઉ ગામ ખાતેના દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરીનું અપરહણ.

મહેસાણા જિલ્લાના બદપુરા મેઉ ગામ ખાતેના દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરી દસેક દિવસ પહેલા દુબઈથી પોર્ટુગલ જવા માટે રવાના થયા હતા. પરંતુ તેમનું અપરહણ કર્યા બાદ પોર્ટુગલ લઈ જવાના બદલે લિબિયા લઈ ગયા હતા. જ્યાં કોઈ અજ્ઞાત સ્થળે ત્રણેયને બંધક બનાવી અજાણ્યા શખ્સો દ્વારા રૂપિયા એક કરોડની માંગણી કરી હતી. અમા...

ડિસેમ્બર 13, 2025 5:03 પી એમ(PM) ડિસેમ્બર 13, 2025 5:03 પી એમ(PM)

views 3

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના 13 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ટ્રાયબલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીર્યુ

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવાના 13 વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ટ્રાયબલ ઈન્સ્ટ્રુમેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યુ છે. આંધ્રપ્રદેશમાં છઠ્ઠી એકલવ્ય રાષ્ટ્રીય કલ્ચરલ મીટ લિટરેચર ફેસ્ટ અને કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દે...

ડિસેમ્બર 13, 2025 9:48 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:48 એ એમ (AM)

views 4

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડ્ડયનોની સ્થિતિ ધીમેધીમે સામાન્ય બની રહી છે

અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગોના ઇડ્ડયનોમાં અનિયમિતતાની સ્થિતિ સામાન્ય થઇ રહી છે. ગઇકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં તમામ ફ્લાઇટનું સમયસર ઉડ્ડયન થયું હતું. ગઇકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં એક પણ ફ્લાઇટ રદ થયા વિના 41નું આગમન અને 47 ફ્લાઇટે ઉડ્ડયન કર્યુ હતું.. અમદાવાદ એરપોર્ટ પર કોઇ અનિયમિતતા વિના કામકાજ ચ...

ડિસેમ્બર 13, 2025 9:47 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:47 એ એમ (AM)

views 6

મોરબીમાં સાયબર ફ્રોડના કેસમાં છ આરોપીઓને ઝડપી લેવાયા

મોરબીમાં સાયબર ફ્રોડની ચાર ફરિયાદ નોંધાઇ છે. અલગ અલગ 15 ઈસમો વિરુદ્ધ ચાર ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી છને ઝડપી લેવામાં સફળતા મળી છે. બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાના ગુનામાં છ ઝડપાયા હોવાની માહિતી મોરબીના ડીવાયએસપી વિરલ દલવાડીએ કહ્યું હતું.

ડિસેમ્બર 13, 2025 9:46 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:46 એ એમ (AM)

views 13

લોકરક્ષકની પરીક્ષામાં 11 હજાર 899 ઉમેદવારો ઉત્તિર્ણ થયા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકનું આખરી પરિણામ જાહેર કરી દેવાયું છે. ગુજરાત પોલીસની વર્તમાન ભરતીની આખરી પસંદગી યાદી જાહેર કરી દેવાઇ છે. આ ભરતી માટે ઉત્તીર્ણ થયેલા અગિયાર હજાર 899 ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઇ છે. લોકરક્ષક ભરતીમાં આઠ હજાર 782 પુરુષ ઉમેદવારો જ્યારે મહિલા લોકરક્ષકમાં ત્રણ હજા...

ડિસેમ્બર 13, 2025 9:46 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:46 એ એમ (AM)

views 6

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ – અંતર્ગત રાજ્યની તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ - SIR અંતર્ગત રાજ્યની તમામ 182 વિધાનસભા મતવિસ્તારમાં ગણતરીના તબક્કાની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. વિધાનસભા બેઠક દીઠ દરેક BLO દ્વારા BLA સાથે મિટિંગ કરીને તૈયાર કરાયેલી ગેરહાજર/સ્થળાંતરિત/મૃતક મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી કલેક્ટર અને જિલ્લા ચૂંટ...

ડિસેમ્બર 13, 2025 9:43 એ એમ (AM) ડિસેમ્બર 13, 2025 9:43 એ એમ (AM)

views 8

રાજકોટમાં યોજાનારી કચ્છ-સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમાં વધુને વધુ રોકાણકારોને આકર્ષવા દિલ્હીમાં સંવાદ યોજાયો

આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે. વધુને વધુ રોકાણકારો આ પરિષદમાં ભાગ લઇને રાજ્યમાં વધુને વધુ રોકાણ માટે પ્રેરાય તેવા આશય સાથે વી.જી.આર.સી.ના પ્રચાર માટે ગઇકાલે દિલ્હીમાં સંવાદ યોજાયો હતો.આ વાર્તાલાપમાં રશિયા – કેનેડા - સિંગાપોર સહિત ૨૦થી વધુ દ...