પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 19, 2025 7:27 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:27 પી એમ(PM)

views 3

રાજ્યમાં S.I.R. પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર – ચાર કરોડ 34 લાખ જેટલા મતદાર નોંધાયા

ચૂંટણી પંચે આજે વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર કરતાં રાજ્યમાં ચાર કરોડ 34 લાખ જેટલા મતદાર નોંધાયા. આ પ્રક્રિયા દરમિયાન 73 લાખ 73 હજારથી વધુ મતદારના નામ મુસદ્દા યાદીમાંથી કમી કરાયા છે. જ્યારે પાંચ કરોડ આઠ લાખ પૈકી ચાર કરોડ 34 લાખ જેટલા મતદારના ગણતરીપત્રકનું સંપૂર્ણ ...

ડિસેમ્બર 19, 2025 7:18 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:18 પી એમ(PM)

views 1

નવી દિલ્હીમાં ક્રેડાઈની રાષ્ટ્રીય સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ધોલેરા દેશનું પહેલું સ્માર્ટ ઔદ્યોગિક શહેર બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદનું ધોલેરા દેશનું પહેલું સ્માર્ટ ઔદ્યોગિક શહેર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નવી દિલ્હીમાં કૉન્ફડરૅશન ઑફ રિઅલ ઍસ્ટેટ ડેવલપર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા એટલે કે, ક્રેડાઈની રાષ્ટ્રીય સભાને સંબોધતા શ્રી પટેલે કહ્યું. વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં રિયલ ઍસ્ટેટ વ...

ડિસેમ્બર 19, 2025 7:17 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:17 પી એમ(PM)

views 2

ગુજરાત વડી અદાલત વકીલ સંગઠન સહિત રાજ્યના 278થી વધુ વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ

ગુજરાત વડી અદાલત વકીલ સંગઠન સહિત રાજ્યના 278થી વધુ વકીલ મંડળની આજે ચૂંટણી યોજાઈ. સાંજે પાંચ વાગ્યા સુધી યોજાયેલી ચૂંટણીમાં વડી અદાલતના વકીલ સંગઠનમાં બે હજાર 500થી વધુ અને વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીમાં એક લાખથી વધુ વકીલે મતદાન કર્યું. આજે રાત સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. અમદાવાદની મૅટ્ર...

ડિસેમ્બર 19, 2025 7:16 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:16 પી એમ(PM)

views 1

રાજ્યમાં આજથી ત્રણ દિવસના “સશક્ત નારી મેળા”નો પ્રારંભ

રાજ્યભરમાં આજથી ત્રણ દિવસના સશક્ત નારી મેળાનો પ્રારંભ થયો. આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મેળાનું આયોજન કરાયું છે. તે અંતર્ગત બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ મેળો ખૂલ્લો મૂકી લોકોને સ્વ...

ડિસેમ્બર 19, 2025 7:14 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 7:14 પી એમ(PM)

views 1

અમદાવાદમાં રમાતી 5મી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી અને અંતિમ ટી-20 આંતર-રાષ્ટ્રીય મૅચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ સ્પર્ધામાં 2-1થી આગળ છે. બુધવારે લખનઉના એકાના સ્ટૅડિયમમાં ચોથી...

ડિસેમ્બર 19, 2025 4:28 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 4:28 પી એમ(PM)

views 3

સંસદમાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર કરાયો.

સંસદમાં વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા ગૅરન્ટી મિશન – ગ્રામીણઃ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો – જી-રામ-જી 2025 પસાર કરાયો છે. રાજ્યસભામાં ગઈકાલે રાત્રે આ ખરડાને મંજૂરી મળી હતી. સરકાર આ ખરડાના માધ્યમથી વર્ષ 2047માં વિકસિત ભારતના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ગ્રામીણ વિકાસ માળખું તૈયાર કરવા માગે છે....

ડિસેમ્બર 19, 2025 4:25 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 4:25 પી એમ(PM)

views 3

રાષ્ટ્રીય ફૅશન ટૅક્નોલૉજી સંસ્થા – નિફ્ટે વિવિધ શ્રેણી માટે પ્રવેશ પરીક્ષાની અરજી ફીમાં ઘટાડો કર્યો.

રાષ્ટ્રીય ફૅશન ટૅક્નોલૉજી સંસ્થા – નિફ્ટે વિવિધ શ્રેણી માટે પ્રવેશ પરીક્ષાની અરજી ફીમાં ઘટાડો કર્યો છે. કાપડ મંત્રાલયે જણાવ્યું, વર્ષ 2026-27 બૅચ માટે સામાન્ય, અન્ય પછાત વર્ગ – ઓછી આવક ધરાવતા જૂથ અને સામાન્ય આર્થિક રીતે નબળા લોકોની શ્રેણી માટે અરજી ફી ત્રણ હજાર રૂપિયાથી ઘટાડી બે હજાર રૂપિયા કરાયો છે...

ડિસેમ્બર 19, 2025 4:42 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 4:42 પી એમ(PM)

views 1

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે 65-મા મુક્તિ દિવસની ઉજવણી.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે 65-મા મુક્તિ દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે મોટી દમણ કલેક્ટર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર સૌરભ મિશ્રાએ ધ્વજવંદન કર્યું. દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓનું ફૂલ અને શાલ ઓઢાડી સન્માન કરાયું. કલેક્ટરે પ્રદેશના વિકાસ અંગે લોકોને માહિતી પણ આપી. ઉલ્લેખનીય છે કે, 19 ડ...

ડિસેમ્બર 19, 2025 4:44 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 4:44 પી એમ(PM)

views 2

તાપીમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

તાપીમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ઉચ્છલ ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.

ડિસેમ્બર 19, 2025 4:16 પી એમ(PM) ડિસેમ્બર 19, 2025 4:16 પી એમ(PM)

views 3

મહીસાગરમાં નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ સ્થાનિક ગુનાશાખા – LCB-એ કેફી પદાર્થનું વેચાણ કરનારા પાનપાર્લરના વેપારીની ધરપકડ કરી.

મહીસાગરમાં નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ સ્થાનિક ગુનાશાખા – LCB-એ કેફી પદાર્થનું વેચાણ કરનારા પાનપાર્લરના વેપારીની ધરપકડ કરી છે. LCB-એ લુણાવાડામાં આંબેડકર ચોક પાસે તપાસ કરીને પ્રતિબંધિત માલસામાન કબજે કર્યો હતો. LCB-એ વેપારી સામે જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચવાના ગુના હેઠળ કાયદેસર કાર્યવ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.