રાષ્ટ્રીય

ઓક્ટોબર 7, 2025 2:40 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 2:40 પી એમ(PM)

views 9

ગુજરાતના મુખ્યમંત્રીથી લઇને દેશના પ્રધાનમંત્રી પદ સુધીના શાસનને 25 વર્ષ પૂર્ણ કરવાના અવસરે નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, પથદર્શક પહેલોએ દેશભરમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને સશક્ત બનાવ્યા છે, ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે. પ્રસ્તૃત છે એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની અગિયાર વર્ષની ...

ઓક્ટોબર 7, 2025 9:42 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 9:42 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષની સિદ્ધિને ઘરે ઘરે પહોચાડવા આજથી ગુજરાત સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષની સિદ્ધિને ઘરે ઘરે પહોચાડવા આજથી ગુજરાત સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. ગુજરાતમાં વિકાસ પ્રતિજ્ઞા લેવાશે. આજથી શરૂ થઇ રહેલા વિકાસ સપ્તાહ દ્વારા રાજ્યની વિકાસ યાત્રાને અવિરત રાખી "નાગરિક પ્રથમ અભિગમ" સાથે લોકાભિમુખ અને ...

ઓક્ટોબર 7, 2025 9:39 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 9:39 એ એમ (AM)

views 24

ગુજરાતના ગીરમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજનું વેકેશન સાત દિવસ ટૂંકાવામાં આવ્યું

ગુજરાતના ગીરમાં રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને ગીર અભયારણ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સાવજનું વેકેશન સાત દિવસ ટૂંકાવામાં આવ્યું છે.દર વર્ષે 15 ઓક્ટોબરથી ગીર જંગલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાતું હોય છે પરંતુ આગામી શનિ રવિ રાષ્ટ્રપતિની સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને આ વખતે સાત ઓક્ટોબર અને મંગળવારથી ગીર જંગલ ...

ઓક્ટોબર 7, 2025 8:21 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 8:21 એ એમ (AM)

views 14

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના ગાંધીનગર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના ગાંધીનગર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની ઉજવણી થઇ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો...

ઓક્ટોબર 7, 2025 8:19 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 8:19 એ એમ (AM)

views 11

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સીમા સુરક્ષા દળે ભારત અને નેપાળ સરહદ પર ડ્રગ્સની હેરફેર રોકવા માટે સંકલન બેઠક કરી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને સશસ્ત્ર સીમા બલ (SSB) એ ભારત-નેપાળ સરહદ પર ડ્રગ હેરફેરને અટકાવવા માટે સંકલન વધારવાનો નિર્ણય લીધો છે.NCB ના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગ અને SSB ના DG સંજય સિંઘલે ગઈકાલે નવી દિલ્હીમાં આ બાબતે ચર્ચા કરી હતી. બેઠકનું ધ્યાન ગુપ્ત માહિતીની આપ લે અને વાસ્તવિક સમયનું સંકલન...

ઓક્ટોબર 7, 2025 8:17 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 8:17 એ એમ (AM)

views 9

ભારતે, કતાર ખાતે ડિજિટલ અને નાણાકીય સહયોગ માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPIને લોન્ચ કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે દોહાના લુલુ મોલમાં ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને લોન્ચ કર્યું.આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યુ કે ભારત અને કતાર વચ્ચે ડિજિટલ અને નાણાકીય સહયોગમાં એક નવો સીમાચિહ્નરૂપ છે. upi થકી આ બે દેશ વચ્ચેની સરહદ પાર વધતા વિશ્વાસનું પ્રતીક છે અને બંને દેશ...

ઓક્ટોબર 7, 2025 8:16 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 8:16 એ એમ (AM)

views 14

ચૂંટણી જાહેર થતા જ બિહારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી

ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યુ છે.ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 243 સભ્યોની વિધાનસભા માટે ચૂંટણી આ વર્ષે 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં, 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે જ...

ઓક્ટોબર 6, 2025 1:29 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 1:29 પી એમ(PM)

views 15

સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે એંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સોનમ વાંગચુકની અટકાયતને પડકારીને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. જોકે, ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અં...

ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-2023 માટે MY Bharat – રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો અર્પણ કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2022-2023 માટે MY Bharat - રાષ્ટ્રીય સેવા યોજના (NSS) પુરસ્કારો અર્પણ કર્યા. તેમણે NSS એકમો અને તેમના કાર્યક્રમ અધિકારીઓ અને NSS સ્વયંસેવકોને 40 પુરસ્કારો અર્પણ કર્યા. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દર વર્ષે સમુદાય સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં N...

ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM) ઓક્ટોબર 6, 2025 1:28 પી એમ(PM)

views 5

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખનલ અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં સર્જાયેલી ભૂસ્ખનલ અને ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ અનુસાર કામગીરી થઇ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી આજે સિલિગુડી પહોંચીને સ્થિતિની જાત માહીતી મેળવશે