નવેમ્બર 14, 2025 1:27 પી એમ(PM)
15
મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ ત્રણ દિવસમાં 10 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો
મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ 10 થી 12 નવેમ્બર દરમિયાન છ અલગ અલગ કેસમાં 10 કરોડ 54 લાખ રૂપિયાનો માદક પદાર્થ, એક કરોડ 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું અને 13 લાખ 16 હજાર રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું. પ્રાપ્ત માહિતીના આધારે, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર જકાત અધિકારીઓએ બેંગકોકથી આવે...