ઓક્ટોબર 12, 2025 8:21 એ એમ (AM) ઓક્ટોબર 12, 2025 8:21 એ એમ (AM)
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં અમેરિકાના રાજદૂત સાથેની મુલાકાતમાં ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો કાર્યકાળ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ શ્રી ગોર સાથે ...