રાષ્ટ્રીય

ઓક્ટોબર 12, 2025 7:51 પી એમ(PM) ઓક્ટોબર 12, 2025 7:51 પી એમ(PM)

views 19

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAના ઘટક દળ વચ્ચે બેઠકોની વહેંચણીની જાહેરાત

આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન -NDAના ઘટકદળો વચ્ચે બેઠકોની વહેચણીની જાહેરાત કરાઇ. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ માહિતી આપી હતી કે ભાજપ અને જેડીયુ 101-101 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે લોજપા(રામવિલાસ) 29 તો રાષ્ટ્રીય લોક મોરચા અને હિંદુસ્તાની આવામ મો...

ઓક્ટોબર 12, 2025 7:47 પી એમ(PM) ઓક્ટોબર 12, 2025 7:47 પી એમ(PM)

views 7

દેશના મુખ્ય ન્યાયમુર્તિ જસ્ટિસ બી આર ગવઈએ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડવા પર ભાર મૂક્યો.

મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ભૂષણ ગવઈએ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડવા પર ભાર મૂક્યો. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં અદાલતના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં તેમણે ભાર મૂક્યો કે ન્યાય સુલભ, કાર્યક્ષમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર હોવો જોઈએ. શ્રી ગવઇએ ન્યાયતંત્રન...

ઓક્ટોબર 12, 2025 7:45 પી એમ(PM) ઓક્ટોબર 12, 2025 7:45 પી એમ(PM)

views 7

સ્વચ્છતા અને સુંદરતા સંબંધિત 33 માપદંડને પૂર્ણ કરવા બદલ મહારાષ્ટ્રના પાંચ દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય બ્લ્યુ ફ્લેગ પ્રમાણપત્ર એનાયત

મહારાષ્ટ્રના પાંચ દરિયાકિનારાને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યુ કે આ યાદીમાં રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન, પાલઘરમાં નાગાંવ અને પરનાકા, રત્નાગિરિ જિલ્લામાં ગુહાગર અને લાડઘર દરિયાકિનારાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપ...

ઓક્ટોબર 12, 2025 2:14 પી એમ(PM) ઓક્ટોબર 12, 2025 2:14 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડૉ. પેટ્રિક હર્મિનને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવવા બદલ ડૉ. પેટ્રિક હર્મિનને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નોંધ્યું છે કે ભારત અને સેશેલ્સ હિંદ મહાસાગર દ્વારા જોડાયેલા બે દેશો છે અને સમાન આકાંક્ષાઓ અને જરૂરિયાતો ધરાવે છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો...

ઓક્ટોબર 12, 2025 2:13 પી એમ(PM) ઓક્ટોબર 12, 2025 2:13 પી એમ(PM)

views 8

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી

ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરમાંથી આગામી દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારોમાં ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સતપાલ શર્માનો સમાવેશ થાય છે. આ મહિનાની 24મી તારીખે કેન્દ્રશાસિત પ્રદેશમાં ચાર રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

ઓક્ટોબર 12, 2025 9:29 એ એમ (AM) ઓક્ટોબર 12, 2025 9:29 એ એમ (AM)

views 40

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો

ગુજરાતના અમદાવાદ આંગણે ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો હતો. અમદાવાદના મણિનગર સ્થિત ટ્રાન્સટેડિયા ખાતે ફિલ્મી ઝાકઝમાળ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો. ગઇકાલે મોડી સાંજે યોજાયેલો આ કાર્યક્રમ મોડીરાત સુધી ચાલ્યો હતો. શાહરૂખ ખાન, કરણ જોહર, અભિષેક બચ્ચન સહિતના સ્ટાર અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતી કલાકારોએ પ...

ઓક્ટોબર 12, 2025 9:28 એ એમ (AM) ઓક્ટોબર 12, 2025 9:28 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવીનતા, રોકાણ અને બજાર સુલભતા દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર અને વિકસિત ભારતના મુખ્ય પ્રેરકબળ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવીનતા, રોકાણ અને બજાર સુલભતા દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર અને વિકસિત ભારતના મુખ્ય પ્રેરકબળ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.ગઈકાલે શ્રી મોદીએ નવી દિલ્હીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનું...

ઓક્ટોબર 12, 2025 9:26 એ એમ (AM) ઓક્ટોબર 12, 2025 9:26 એ એમ (AM)

views 9

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ગઈકાલે રાત્રે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ શરૂ થઈ

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ગઈકાલે રાત્રે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ શરૂ થઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ તાલિબાને પાકિસ્તાની લશ્કરી ચોકી પર હુમલો કર્યો હતો. વરિષ્ઠ તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ તાલિબાન ...

ઓક્ટોબર 12, 2025 8:23 એ એમ (AM) ઓક્ટોબર 12, 2025 8:23 એ એમ (AM)

views 21

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળાઓને પ્રવેશ અને પરીક્ષા ફી માટે ડિજિટલ પેમેન્ટ UPI અપનાવવા અનુરોધ કર્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળાઓને પ્રવેશ અને પરીક્ષા ફી માટે ઓનલાઈન UPI અપનાવવા વિનંતી કરી છે. જેનો હેતુ વહીવટી પ્રક્રિયાઓને આધુનિક બનાવવાનો છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને NCERT, CBSE, KVS અને NVS જેવી સ્વાયત્ત સંસ્થાઓને શાળાઓ...

ઓક્ટોબર 12, 2025 8:22 એ એમ (AM) ઓક્ટોબર 12, 2025 8:22 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બનવા હાકલ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાતના અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો હતો.વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને તેવી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.